________________ 3/10. સ્વ. ન્યા. 3/11. ન્યા. મં... થાય, પણ અન્ય ઉપસર્ગપૂર્વક કે ઉપસર્ગરહિત જૂિ ધાતુથી પરસૈપદ ન થાય. આમ આ રીતે આ સૂત્ર નિયમ માટે હોવાના પ્રસંગનો ત્યાગ કરીને વિધિરૂપે જ આ સૂત્રની વ્યાખ્યા કરવા યોગ્ય છે. (3/10) પણ વ્યાસ 1. પ્રતિ વગેરે પૂર્વક જ સિપુ ગ. 4 થી પરસૈયદ થાય એવો નિયમ થવાથી અન્ય ઉપસર્ગપૂર્વક અથવા ઉપ. રહિતથી પરસ્મપદ ન થાય, એમ કહ્યું. આ વચનથી વિવાવિ ગણના રક્ષ ધાતુનો અન્ય ઉપસર્ગાપૂર્વક અથવા ઉપસર્ગરહિત એવો પ્રયોગ જ ન થાય - એવો પ્રસંગ (આપત્તિ) આવે” - એમ કહેવાનો ભાવ છે. શંકા - પૂર્વોક્ત રીતે લક્ષદ્ ધાતુનો પ્રયોગ જ ન થવાનો પ્રસંગ શી રીતે આવે ? સમાધાન - તિ, પ અને ક્ષતિ ઉ૫. છોડીને અન્ય ઉપ. પૂર્વક કે ઉ૫. રહિત ધાતુથી પરમૈપદ પ્રત્યય લાવવો શક્ય નથી. કારણકે પૂવોક્ત નિયમ વડે તેનો નિષેધ કરેલો છે. આત્મને પદ પણ - કોઈ પણ સૂત્ર વડે વિહિત ન હોવાથી - આવતું નથી. વળી, આ બે સિવાય ત્રીજા પ્રકારના પ્રત્યાયનો અભાવ છે. આથી વિવાદિ - fક્ષન્ ધાતુનો પ્રયોગ જ શરણ છે. (3/10) પરામર્શ ] A. અહીં ન્યાયાર્થમંજૂષા ટીકામાં ઉભયપદી ક્ષિપ છે . ધાતુ લેવાથી શી રીતે પ્રત્ય: fક્ષy: (3-3-102) સૂત્ર “વિધિ' અર્થવાળું બને ? એવી સ્પષ્ટતા કરી નથી. તે સંક્ષેપથી આ રીતે જાણાવી. આ fક્ષ ધાતુ ત્ હોવાથી ત: (3-3-95) સૂત્રથી ફળવાન કર્તાની વિવક્ષામાં આત્મનેપદ જ થવાની પ્રાપ્તિ છે, પરસ્મપદ થવાની પ્રાપ્તિ નથી. આ રીતે અપ્રાપ્ત વિધિની પ્રાપ્તિ રૂપ હોયને પ્રત્યુષ્ય૦ (3-3-102) સુત્ર “વિધિ - રૂપ અર્થવાળું હોવું ઘટે છે. (3/10) [૧૩રૂ. ૩મનન્તરચૈવ વિધિનિષેધો વી // 3 / 26 / ન્યાયાથે મળ્યા ન્યાયાર્થ - કોઈપણ 1. નિષેધ કે 2. વિધિ અનન્તર = અવ્યવહિત જ કાર્યનો થાય, પણ વ્યવહિત કાર્યનો ન થાય. (પ્રયોજન - અહિ કહેલું નથી. પરામર્શથી જાણવા યોગ્ય છે. *). ઉદાહરણ :- (1) નિષેધ સંબંધી - નાડડમન્ચ (2-1-92) સૂત્રથી નાનો નોડરહ્યું : (2-1-91) સૂત્રથી વિહિત ર ના લુફ રૂપ કાર્યનો જ નિષેધ કરાય છે, પણ પરંપરાએ વિહિત રા: (2-1-90) વગેરે પૂર્વસૂત્રથી વિહિત સ ના લુફ વગેરે કાર્યનો નિષેધ થતો નથી. = 509 =