________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. નહીં. સ્વોપજ્ઞ - ન્યાસમાં પણ બંને ન્યાયોના ભિન્ન વિષય હોવાની સ્પષ્ટતા કરેલી છે. (38) પરામર્શ - B. ચૌધેય શબ્દથી “સ્ત્રીલિંગથી વિશિષ્ટ એવા શસ્ત્રજીવિસંઘ' અર્થમાં અન્ આવતાં યૌધેયી શબ્દ થાય, અને તે અન્ પ્રત્યયનો પ્રેરબળ: (6-1-123) સૂત્રથી લુફ થયે “યુધથ્ય:' રૂપ થવાનો પ્રસંગ આવે, એમ ટીકામાં કહ્યું. પણ તે સંગત જણાતું નથી. કારણ કે ચૌધેય શબ્દથી સ્ત્રીત્વ - વિશિષ્ટ અર્થમાં પ્રત્યય આવીને તેનો લીપ થયે પુનઃ “ચૌધથ્ય:' જ થશે, પણ યુધે: રૂપ નહિ થાય. કારણકે સન્ પ્રત્યયનો લોપ થયે સન્ પ્રત્યય નિમિત્તે થયેલી વૃદ્ધિની નિમિત્તાભાવે ન્યાયથી નિવૃત્તિ થશે. પણ અહિ તો યુવા શબ્દથી પૂર્વે જે યક્ પ્રત્યય આવેલો છે, તેના નિમિત્તે જે વૃદ્ધિ થયેલી છે, તેની નિવૃત્તિ તો શી રીતે થશે? અર્થાત્ યન્ પ્રત્યયથી થયેલી વૃદ્ધિ ઉભી રહેવાથી યૌધેય શબ્દ જ રહેશે. અને પછી સ્ત્રીત્વ - વિશિષ્ટ સંઘાદિ' અર્થમાં અન્ પ્રત્યય આવીને તેનો લોપ થયે, સ્ત્રીલિંગમાં ફી થયે, બહુવચનનો નમ્ પ્રત્યય થયે - ચૌધેથ્યઃ રૂપની જ પ્રાપ્તિ જણાય છે, યુધે: રૂપની નહિ, એમ વિચારણીય છે. આમ યૌધેય (યુધાના સંતાન) શબ્દથી મન્ આવીને લોપ થવામાં પૂર્વોક્ત રીતે રૂપમાં કોઈ ફેરફાર થવાનો સંભવ જણાતો નથી. આમ હોવામાં પણ પરિ ગણમાં પાઠ કરવા દ્વારા જે અન્ પ્રત્યયના લુનો નિષેધવિધિ નિરર્થક બનતો નથી . તે આ રીતે - શસ્ત્રજીવિસંઘ અર્થમાં આવેલ અન્ પ્રત્યયનો લુફ થશે તો આ ન્યાય અનિત્ય હોવાથી સદ્દોષાકું (દ-૩-૧૭૨) સૂત્રથી [ પ્રત્યય નહિ થાય. અને લુફ નહિ થાય તો તે મન્ પ્રત્યય થશે. આથી મન્ પ્રત્યય કરવા માટે સમન્ પ્રત્યાયના લુફનો નિષેધ કરવો જોઈએ. અને તે માટે યૌધેય શબ્દનો પઃિ ગણમાં પાઠ ચરિતાર્થ - સાર્થક જ છે. (39) ' (632. વિધિનિયમયોર્વિવિ ન્યાયાન / રૂ / 10 ન્યાયાઈ મંજૂષા ન્યાયાર્થ - વિધિ = અપ્રાપ્તની પ્રાપ્તિ અને નિયમ = એટલે પ્રાપ્તિ હોતે છતે વિધિના વિષયનો સંક્ષેપસંકોચ કરવો. જે સૂત્રમાં વિધિરૂપ' અને નિયમરૂપ' એમ બે પ્રકારે વ્યાખ્યા કરવાનો સંભવ હોય, ત્યાં નિયમરૂપ વ્યાખ્યાનો ત્યાગ કરીને વિધિની વ્યાખ્યા - કરવી એ જ શ્રેષ્ઠ છે. કારણકે વિધિ જ અપ્રાપ્ત અર્થની | કાર્યની પ્રાપ્તિ કરાવનારો હોયને પ્રધાન છે. પ્રયોજન - અન્ય શાસ્ત્રોમાં વ્યાખ્યા - પ્રકારનું ક્યાંય પણ નિયમન કરેલું નથી. કારણકે વ્યાખ્યાનો પ્રકાર એ ઈચ્છાને આધીન છે. વ્યાકરણશાસ્ત્રમાં વ્યાખ્યાના પ્રકારનો પણ નિયમ કરવા માટે આ ન્યાય છે. - ઉદાહરણ :- પ્રત્યષ્યઃ ક્ષિપ: (3-3-102) અહિ " ક્ષિત રળે ! આ ક્ષિ, ધાતુ તુફારિ ગણનો ઉભયપદી લેવો' એ પ્રમાણે વ્યાખ્યા કરવા યોગ્ય છે, કારણકે તે જ fક્ષધાતુ પરમૈપદવિધિને યોગ્ય છે. A. પણ, fપંર્ પ્રેરn I એ વિવાદ્રિ ગણનો કેવળ પરઐપદી ધાતુ લેવો, એવી વ્યાખ્યા કરવા યોગ્ય નથી. કારણકે, આ ક્ષન્ ધાતુ પરમૈપદી તરીકે સિદ્ધ હોવાના કારણે fસદ્ધ સત (1/25) ન્યાયથી પુનઃ પરસ્મપદનું વિધાન એ નિયમ માટે જ થવાનો પ્રસંગ આવે. અને નિયમ એવો થાય કે - પ્રતિ, અપ અને ગતિ ઉપસર્ગપૂર્વક જ લક્ષદ્ - ધાતુથી પરસ્મપદ = 508