________________ 39. ન્યા. મં... 131. प्रत्ययलोपेऽपि प्रत्ययलक्षणं कार्यं विज्ञायते // 3/9 // ન્યાયાઈ મષા ન્યાયાર્થ :- પ્રત્યયનો લોપ થવા છતાં પણ તે લુપ્ત - પ્રત્યય નિમિત્તક કાર્ય કરાય છે. ‘તોપ' શબ્દ એ લુફ અને લુપુ એ બેયનો વાચક હોવા છતાં ય, પ્રત્યાયનો લુફ થવામાં તો તેનો થાનીવાવવિધ (7-4-179) વગેરે પરિભાષા સૂત્રથી સ્થાનિવર્ભાવ થવાથી જ લુફ થયેલ પ્રત્યય - નિમિત્તક કાર્ય સિદ્ધ થઈ જાય છે. આથી પ્રત્યયનો લુપ થવામાં આ ન્યાયનો અધિકાર (વિષય) જાણવો. પ્રયોજન - પ્રત્યયનો ‘લુડુ થયે છતે તુવૃત્રેનત (7-4-112) સૂત્રથી વૃત્ આદેશ, ત - આદેશ અને પતદ્ ના નટુ આદેશ રૂપ કાર્ય છોડીને લુપુ થયેલ પ્રત્યય - નિમિત્તક (તનિમિત્તક) સર્વ કાર્યનો નિષેધ કરેલો છે". આમ હોવા છતાં લુપ્ત થયેલ પ્રત્યયાન્ત શબ્દસંબંધી બતાવેલ કાર્યોની અનુમતિ આપવા માટે આ ન્યાય છે. A. - ઉદાહરણ :- (1) માણેન પૂર્વીય એવા વિગ્રહ વાક્યની જેમ સમાસ પામેલાં મસિપૂર્વીય એવા પ્રયોગમાં પણ, છેવાર્થે (3-2-8) સૂત્રથી સમાસાન્તર્વતિની તૃતીયા વિભક્તિનો લોપ થયેલો હોવા છતાંય, તેને તૃતીયાંત માનીને તૃતીયાન્તા–વ યોને (1-4-13) સૂત્રથી તૃતીયાન્ત શબ્દના યોગરૂપ નિમિત્તથી થતાં પૂર્વ શબ્દના સર્વાદિ (સર્વાદિગણવાળા) રૂપે હોવાનો નિષેધ સિદ્ધ થયો. (માટે જ ત્યાં માપૂર્વર્ત | એવો પ્રયોગ ન થયો.). તથા ઉદા. (2) પાપવીતિ | અહિ પૃષ્ણ પુનઃ પુન વતીતિ - પન્ ધાતુથી વહુ થયે તેનો વહુનું સુન્ (3-4-14) સૂત્રથી લુ, થયો છે. અહિ તુવન્તરગ્ર: (1/47) ન્યાયથી પહેલાં જ યક્ નો લુ થઈ ગયેલો હોવા છતાં ય, આ ન્યાયથી પર્ ધાતુને ઘટ્ટ - પ્રત્યયાત માનીને સએશ (4-1-3) સૂત્રથી ય - પ્રત્યયાત નિમિત્તે થતું દ્વિત્વ સિદ્ધ થયું. - જ્ઞાપક - આ ન્યાયનું જ્ઞાપક છે, લિવૂડમુવ: (4-2-92) એ મન પ્રત્યયનો પુનું આદેશ કરનાર સૂત્રમાં મૂ ધાતુનું વર્જન કરવું. તે આ રીતે - અમૂવન ! એવા રૂપમાં મન્ પ્રત્યયના પુત્ આદેશનો નિષેધ કરવા માટે સૂત્રમાં “મુવ:' એમ નિષેધ કરેલો છે. અને ભૂ ધાતુથી તે મન ના પુસ્ આદેશની પ્રાપ્તિ જ નથી. કારણ કે ભૂ ધાતુ - અહિ અંતભાગમાં સિદ્ પ્રત્યયના લવાળો છે અને પ્રસ્તુત સૂત્રમાં તો ‘સિન્' એમ અદ્યતની સિદ્ પ્રત્યયાત ધાતુનું ગ્રહણ કરેલું છે. અર્થાત્ ભૂ ધાતુથી થયેલ સિન્ પ્રત્યયનો લુપુ થઈ જવાથી અને તે સિદ્ ના લુપુના સ્થાનિવદુભાવને સુવ્યવૃત્તિ (7-4-112) પરિભાષાથી નિષેધ કરેલો હોવાથી, પૂ ધાતુ સિદ્ - પ્રત્યકાંત જ નથી. તો તેના મન પ્રત્યયના પુસ્ આદેશની પ્રાપ્તિ જ ન હોયને શા માટે “અમુવ:' એમ વર્જન કરાય? તો પણ જે પૂ ધાતુનું વર્જન કરેલું છે, તેથી જણાય છે કે, જેનાથી સિન્ - પ્રત્યયનો લુ થઈ ગયો છે એવા ભૂ - ધાતુ સંબંધી પણ સિદ્ પ્રત્યયાત નિમિત્તક કાર્યની આ ન્યાયથી = 505 =