________________
વડાર - 8
(પૂર્વથી વિલક્ષણ ૧૮ ન્યાયોનું વિવરણ) ન્યા. સં. મૂળ :- અહીંથી આગળ જે ન્યાયો કહેવાશે, તે કેટલાંક અવ્યાપક છે અને પ્રાયઃ સર્વ ન્યાયો જ્ઞાપાકાદિથી રહિત છે. તે આ પ્રમાણે છે.
ન્યા. પં. હવે સ્વ-સમુચ્ચિત ન્યાયોમાં પણ કેટલાંક ન્યાયો અને કેટલાંક ન્યાય-પ્રકાર = ન્યાય જેવા વચનવિશેષો,જે ઘણું કરીને પૂર્વ ન્યાયો જેવા ખાસ વ્યાપક નથી, વળી જ્ઞાપકાદિથી રહિત છે - તેનું વિવરણ કરાય છે.
(૨૨૩. યદુપાવભાષા તદુપાયે: પ્રતિષધ// રૂ/? |
ન્યાયાર્થ મંષા
ન્યાયાર્થ - અહિ ‘' એવું પદ શેષ છે. ઉપાધિનો અર્થ છે વ્યવચ્છેદક - એટલે કે વિશેષણ. આમ જે વિશેષણવડે વિશિષ્ટ ધાતુનો કે પ્રત્યયનો વિકલ્પ કરેલો હોય, તે વિશેષણથી વિશિષ્ટ જ તે ધાતુ કે પ્રત્યય સંબંધી ટુ આગમનો વેટોડપતિઃ (૪-૪-૬૨) સૂત્રથી નિષેધ કરવો, પણ તે વિશેષણનો અભાવ હોય તો ટુ આગમનો નિષેધ વેડપત: (૪-૪-૬૨) સૂત્રથી ન કરવો.
પ્રયોજન - ઈષ્ટ - નિયમ કરવા માટે આ ન્યાય છે. (જો કે આ ન્યાય એ એક જ સૂત્ર વિષયક હોયને વસ્તુતઃ ન્યાય નથી, પણ વચન વિશેષ જ છે. અને તેનાથી ઉક્તસૂત્રના અર્થને નિયમ કરાય છે.)
ઉદાહરણ :- (૧) મદનવિસ્તૃવિણ વા (૪-૪-૮૩) સૂત્રથી વિસ્તૃતી સામે I એ વિદ્ ગ - દ ધાતુ જ નૃત્ (ન્નુ અનુબંધવાળો) હોયને તેનું જ ગ્રહણ થવાથી, તે જ ધાતુ વે= વિકલ્પ
આગમવાળો થાય છે. આથી વેડપત: (૪-૪-૬૨) સૂત્રથી પણ આ ન્યાયવડે તે વિદ્ ગ. ૬ ધાતુથી જ પર વત, વક્તવતું પ્રત્યાયની આદિમાં રૂ નો નિષેધ થાય. પરંતુ વિવં શાને | એ વિદ્ ગ. ૨ ધાતુ વિદ્ ન હોયને તેનાથી પર આવેલાં ત - સ્તવનું પ્રત્યયની પૂર્વમાં થતાં ટું આગમનો વેરોડપતિઃ (૪-૪-૬૨) સૂત્રથી નિષેધ થતો નથી. કિંતુ નિત્ય જ - આગમ થાય છે. જેમ કે, વિહિતક, વિવિતવાન્ |
શંકા :- મહવિત્યું. (૪-૪-૮૩) સૂત્રમાં વિત્યું એ પ્રમાણે નૃ અનુબંધ સહિત જ વિદ્ ધાતુનું ગ્રહણ કરેલું છે. આથી જ વિસ્તૃતી નામે ! એ વિદ્ ગ - ૬ થી પર ત, તવા પ્રત્યાયની આદિમાં રૂદ્ આગમનો નિષેધ થઈ જશે. આમ અનુબંધ સહિત નિર્દેશ કરવાના બળથી જ વિદ્ ગ - ૨ ધાતુથી પર વત, વક્તવતુ ની આદિમાં રૂદ્ નો નિષેધ થઈ જશે. આથી આ ન્યાયની પ્રવૃત્તિની શી જરૂર છે ?
- ૪૯૩ ==
=