________________
૨/૫૯. ન્યા. મં.... ૨/૬૦. ન્યા. મં....
અનિત્યતા :- આ ન્યાય અનિત્ય હોવાથી પરત: સ્ત્રી પુંવત્ સ્થેાર્થેડનૂ૬ (૩-૨-૪૯) સૂત્રમાં પુંવર્ એ પ્રમાણે જ નિર્દેશ કરેલો છે. આ ન્યાયનો જો અહિ આશ્રય કરાત તો ‘જુમાન્’ એ પ્રમાણે કહેવામાં પણ વત્ પ્રત્યયાર્થ = સાદશ્ય જણાઈ જતો હોવાથી સરી જાત. આમ આ ન્યાયનો અનાશ્રય કરેલો માનવાથી જ ‘પુંવર્' એવો નિર્દેશ કરેલો ઘટે છે. (૨/૫૯)
११७. द्वौ नञौ प्रकृतमर्थं गमयतः ॥
11
ન્યાયાર્થે મંજૂષા
ન્યાયાર્થ :- બે નક્ શબ્દો પ્રકૃત મૂળ અર્થને જણાવે છે, એમ શબ્દાર્થ છે. અહિ ‘નૌ'. એ પ્રમાણે અર્થપ્રધાન નિર્દેશ હોવાથી નૌ પદથી નગ્ શબ્દ ન લેવા, પણ ‘નિષેધરૂપ’ ગ્ શબ્દાર્થ લેવા. આમ બે નિષેધો (નઞર્થ), એ બે નિષેધના પ્રયોગની પહેલાં જે પ્રકૃત = મૂળ વિધિરૂપ (વિધેયાત્મક) અર્થ હતો, તે અર્થને કહે છે, એમ ફલિતાર્થ છે. (આનું પ્રયોજન અંતે કહેવાશે.)
=
ઉદાહરણ :- ૬ નામ્મેસ્વાત્હિત્યુત્તરપઙેડમ: (૩-૨-૯) સૂત્રમાં વિભક્તિ પ્રત્યયના લુપ્ના ‘નિષેધ’ અર્થવાળો નળ્ શબ્દ કહેલો છે અને એ આગળ આગળ અનુવર્તે છે. અને પછી ને-સિદ્ધસ્થ (૩-૨-૨૯) એ સૂત્રમાં સ્થિત દ્વિતીય નસ્ - શબ્દાર્થ સાથે મળીને વિભક્તિપ્રત્યયના લોપની વિધિને જ જણાવે છે, નિષેધને નહિ. અર્થાત્ વિભક્તિનો લોપ ન થાય - એવો અર્થ અનુવર્તતો હોયને તેમાં નેસિદ્ધસ્થે સૂત્રમાં કહેલ બીજો નઞર્થ ભળવાથી - વિભક્તિનો લોપ ન થાય એવું નહિ, પણ લોપ જ થાય, એ પ્રમાણે વિધેયાત્મક અર્થને જણાવેલ છે.
શાષક :- આ ન્યાયનું ઉન્નયન જ્ઞાપન, ૧ નાર્યેસ્વરાત્ ૦ (૩-૨-૯) સૂત્રથી વિભક્તિના લુનો નિષેધાર્થક નૃત્ અનુવર્તતો હોવા છતાંય, વિભક્તિના લુપ્નું વિધાન કરવા માટે નૅસિદ્ધસ્થે (૩-૨-૨૯) સૂત્રમાં ફરીથી નગ્ નું ગ્રહણ કરવાથી થાય છે. જો બીજા નન્ થી પૂર્વ - નક્ સંબંધી નિષેધરૂપ અર્થ જ દઢ કરાતો હોત, તો વિભક્તિ લોપનો નિષેધ કરવા માટે નમ્ અર્થ નિષેધ અનુવર્તતો હોવા છતાંય વિભક્તિ લોપનું વિધાન કરવા માટે નેસિદ્ધસ્થે (૩-૨-૨૯) સૂત્રમાં આચાર્ય ભગવંત શા માટે ફરી દ્વિતીય નગ્ નું ગ્રહણ કરે ? અર્થાત્ ન જ કરે. પણ જે પૂર્વોક્ત સૂત્રમાં દ્વિતીય નગ્ નું ગ્રહણ કરેલું છે, તે આ ન્યાયથી પ્રથમ નગ્ - અર્થ સાથે મળીને દ્વિતીય નઝ્ અર્થ વડે વિધિરૂપ અર્થ થવાની સંભાવના હોવાથી જ કરેલું છે. આમ આ ન્યાયથી જ સંગત બનતું વિધિરૂપ અર્થના અભિધાન માટે દ્વિતીય નગ્ નું ગ્રહણ, આ ન્યાયને જણાવે છે.
પ્રશ્ન :- આ ન્યાયનું પ્રયોજન શું છે ? અર્થાત્ આ ન્યાયની કોઇ જરૂર નથી. શબ્દશક્તિના સ્વભાવથી જ દ્વિતીય નગ્ એ વિધિ અર્થને જ જણાવશે.
૪૮૧