________________
| ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. ઉપલક્ષણ છે. તેથી આ ન્યાયના અપવાદભૂત જે દિર્ઘદ્ધ ૦ (૨/૩૬) થી માંડીને ૩UITોડવ્યુત્પનન નામને (૨૪૬) ન્યાય સુધી ૧૧ ન્યાયો કહેલાં છે, તે તમામ ન્યાયગત ઉદાહરણો પણ યથાયોગ્ય આ ન્યાયની અનિત્યતાના ઉદાહરણો બની શકે છે. અને તે ન્યાયો અનિત્યતાના જ્ઞાપક બની શકે છે. કારણ કે તે અગીયાર ન્યાયો એ પ્રસ્તુત સર્વ વીરચંડ (૨/૫૮) ન્યાયની અનિત્યતાના પ્રપંચભૂત = વિસ્તારરૂપ છે, એમ
કાર્ય (૨/૩૫) ન્યાયનાં પ્રાન્ત જણાવેલું છે, એમ વિચારવું. (૨/૫૮)
११६. परार्थे प्रयुज्यमानः शब्दो वतमन्तरेणापि
'વર્થ મત્તિ / ૨ / ૧ //
| ન્યારાર્થ મંજૂષા, ન્યાયાર્થ - વત્ પ્રત્યયનો અર્થ સાદૃશ્ય = સરખાપણું છે. પરાર્થને = બીજાના અર્થને જણાવવા માટે (અર્થાત્ વિશેષણ રૂપે) વપરાતો શબ્દ, વત્ પ્રત્યય વિના પણ વત્ પ્રત્યયાર્થ = સાદેશ્યને જણાવે છે.
પ્રયોજન - અન્યથા = આ ન્યાયના અભાવમાં અન્ય - શબ્દની અન્યરૂપે અર્થાત એકની બીજા રૂપે પ્રરૂપણા કરવામાં વિરોધ આવે છે. માટે અન્યની અન્યરૂપે પ્રરૂપણામાં (કથનમાં) આવતા વિરોધનું નિરાકરણ કરવા માટે આ ન્યાય છે.
ઉદાહરણ :- વાચતઃ પુનાંખતી સ્વરે (૧-૪-૬૨) સૂત્રમાં ‘પુમાન' શબ્દનો પુંવદ્ = ‘પુલ્લિગ જેવો’ એમ સાદગ્ધરૂપ અર્થ, વત્ પ્રત્યય વિના પણ આ ન્યાયથી સિદ્ધ થાય છે. અહિ પરાર્થ – અન્ય અર્થ - (વિશેષ્યાર્થ) “નપુંસક (નપુંસકલિંગવાળો શબ્દ) છે. તે અર્થમાં એટલેકે ‘નપુંસક' રૂપ પરાર્થમાં પુમન શબ્દનો પ્રયોગ કરેલો છે. આથી આ સૂત્રનો અર્થ આ પ્રમાણે થાય - અન્યતઃ = એટલે વિશેષ્યના વશથી નપુંસક બનેલો નામિસ્વરાંત શબ્દ (નામ), ય આદિ સ્વરાદિ સ્વાદિ પ્રત્યય પર છતાં પુંવદ્ - પુંલ્લિગ દેશ થાય છે.) તેથી નપુંસકલિંગ શબ્દ હોવા છતાંય પુલ્લિગપણાના કાર્યોને પ્રાપ્ત કરે છે - એમ અહિ કહેવાનું તાત્પર્ય છે. જેમકે, કૃતવે છતાય | વગેરે પ્રયોગોમાં (વિશેષ્ય છત્ત શબ્દના વશથી નપુંસકરૂપે પ્રયોગ કરાતો) મૃ૬ - શબ્દ એ કુંવદ્ = પુલ્લિગ જેવો થવાથી નપુંસકલિંગને લઈને આવતો અનામસ્વરે નોડત: (૧-૪-૬૪) સૂત્રથી ન - આગમ ન આવ્યો.
જ્ઞાપક :- આ ન્યાયનું જ્ઞાપક છે, વાડચત: પુમાંછલી, સ્વરે (૧-૪-૬૨) સૂત્રમાં “પુમાન એ પ્રમાણે નિર્દેશ જ. કારણકે આ ન્યાયનો અભાવ હોત તો “વત્' પ્રત્યયના પ્રયોગ વિના વત્ પ્રત્યયાર્થ - સાદેશ્યનો બોધ ન થવાથી “વત્' પ્રત્યયવાળો જ “કુંવત્' એ પ્રમાણે નિર્દેશ કરત. આમ “પુંવદ્' ને બદલે ‘પુમન' એ પ્રમાણે કરેલો નિર્દેશ, આ ન્યાય વિના અસંગત બની જતો હોયને તે આ ન્યાયને જણાવે છે.
૪૮૦