________________
૨/૫૮. સ્વો. ન્યા... પરામર્શ... જ્ઞાપક - આ ન્યાયનું આપાદક = જ્ઞાપક છે, “' એ પ્રમાણે (‘ાવ' શબ્દ રૂપ) અવધારણરહિત કથન. આ અવધારણરહિત કથન, એ આ ન્યાયથી સ્વયં જ અવધારણનો લાભ થઈ જશે, એવી આશાથી જ કરેલું છે. અર્થાત્ આ ન્યાયથી જ અવધારણરહિત વિધાન સંગત હોયને તે આ ન્યાયને જણાવે છે.
અનિત્યતા :- આ ન્યાય અસમર્થ = અનિત્ય છે. (અહીં આ ન્યાયની અનિત્યતાનું ઉદા. આપેલું નથી. સીધું જ અનિત્યતાનું જ્ઞાપક આપેલું છે.) અને આ ન્યાયની અનિત્યતાનું સમર્થક = જ્ઞાપક છે, દિર્ઘદ્ધ સુવતું મવતિ (૨૩૬) એવો ન્યાય. A. તે આ પ્રમાણે - જો સર્વ વાક્ય સાવધારણ જ હોય તો એકવાર જે વિધિ બદ્ધ = ગ્રંથસ્થ કરેલો હોય તે વિધિ સુબદ્ધ જ હોય, નિત્ય જ હોય. આથી શા માટે તે તે વિધિઓ બે વાર ગ્રંથસ્થ (સૂત્રસ્થ) કરાય ? અર્થાત્ ન જ કરવા જોઈએ. પણ જે કેટલાંક વિધિઓ બે વાર બદ્ધ છે, તેનું કારણ તે તે વાક્યનું નિવારણ જ છે. (૨૫૮) :
સર્વોપણ વ્યાસ
૧. સ્વાદેશ થાય અને ન પણ થાય - આ ચત્ત - એમ કામચાર બતાવ્યો છે. જેમકે - જે પૈત્ર ! #ાત થવાનું છે એમ કહેવામાં આવે ત્યારે વિધિની જેમ કામચાર” અર્થ પણ જણાય છે. તે ચૈત્ર ! તુ અહિ ઈચ્છા મુજબ બેસ - એમ કહેવાતાં કામચાર અર્થ જણાવાથી - પોતાની રૂચિ પ્રમાણે તે ચૈત્ર ત્યાં બેસે અથવા ન પણ બેસે. આ પ્રમાણે અન્યત્ર પણ ‘કામચાર' અર્થ જાણવો.
- ૨. : થતું' એ પ્રમાણે કહેવાતાં પણ આ ન્યાયથી “સ્વ નિત્ય થાય' એમ કહ્યું. જો કે સિદ્ધહેમ વ્યાકરણની બ્રહવૃત્તિમાં સર્વસૂત્રની વ્યાખ્યામાં “પતિ' એવું વર્તમાના વિભફત્યંત ક્રિયાપદ છે, તો પણ તેની લઘુવૃત્તિમાં સર્વત્ર “' એમ સપ્તમી (વિધ્યથી - વિભફત્યંત ક્રિયાપદનો જ પ્રયોગ કરેલો છે, તેની અપેક્ષાએ દસ્ક: ” એમ કહેલું છે. વળી કાકલકાયસ્થવડે કરેલી વ્યાકરણ સૂત્રોની લઘુવૃત્તિમાં સપ્તમી વિભફત્યંત ક્રિયાપદનો પ્રયોગ અનુચિત છે, એમ માની શકાય નહિ. કારણકે સર્વ વ્યાકરણ સૂત્રો ‘વિધિ' અર્થવાળો છે. અને વિધ્યર્થમાં તો ઉલટું સપ્તમી - વિભક્તિનો જ પ્રયોગ ઉચિત છે. આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજીએ પણ સિદ્ધિ સહિત (૧-૧-૨) સૂત્રની ‘વારાQ (દ્ધિ થતું' એવી વ્યાખ્યામાં સપ્તમી (વિધ્યાર્થી વિભક્તિનો જ પ્રયોગ આદરેલો છે. કેટલાંક એવું પણ માને છે કે આ જ વાત' પદનો અધિકાર સર્વ વ્યાકરણ - સૂત્રોમાં યથાયોગ્ય રીતે અનુવર્તે છે.)
૩. “પદ પણ સાવધારણ હોય છે , એમ કહ્યું. કહેવાનો આશય એ છે કે, જયાં અવધારણાર્થક ઇવ પદ - કે જે શેષ = ગમ્યમાન છે, તેનો વાક્યસ્થ ક્રિયાપદ સાથે યોગ થાય ત્યારે – સમગ્ર વાક્ય સાવધારણ બનશે. અને જ્યારે “ઇવ' શબ્દનો વાક્યઘટક પદ સાથે યોગ = સંબંધ થશે, ત્યારે પદ સાવધારણ કહેવાશે. (૨/૫૮)
પરામર્શ
. A. આ જે પ્રસ્તુત ન્યાયની અનિત્યતાના જ્ઞાપક તરીકે દિર્ઘદ્ધ ૦ (૨/૩૬) ન્યાયને કહ્યો, તે