________________
૨/૨૦. સ્વો. ન્યા... એ ન્યાયાંશથી સૂત્રમાં વિવલિત શબ્દના ગ્રહણથી સામાન્યથી તે રૂપવાળા તમામ શબ્દોનું ગ્રહણ થાય છે. અને આ ન્યાયાંશ પણ , મ અને દ્રા શબ્દના ગ્રહણમાં સામાન્યથી મા વગેરે રૂપવાળા તમામ શબ્દોનું ગ્રહણ કરવા જણાવે છે. આમ તં પં શબ્દસ્થ આ ન્યાયાંશથી જે અર્થ સામાન્યથી જણાવેલો છે, તે જ અર્થ આ ન્યાયથી વિશેષરૂપે અર્થાત્ પ વગેરે વિષયમાં જણાવાતો હોયને વં રૂપ શબ્દસ્ય - એ પ્રથમ ન્યાયાંશના જ વિસ્તારરૂપ આ ન્યાય છે.)
અહીંથી આગળ કહેવાતાં દશ ન્યાયો બળાબળનું વિધાન કરનારા છે. (૨/૨૦)
સવોપણ વ્યાસ
૧. ટીકામાં જસ્થર (પ-૧-૬૬) સૂત્રમાં “જ:' નિર્દેશથી રે - ધાતુનું જ ગ્રહણ કરવાથી આ ન્યાયને અનિત્ય કહ્યો.
શંકા - થર (૫-૧-૬૬) માં “ એવા નિર્દેશથી જે ધાતુનું જ ગ્રહણ કર્યું તે આ ન્યાયની અનિત્યતાનું ઉદાહરણ કેમ કહેવાય ? અર્થાત ન કહેવાય. કારણકે : (૫-૧-૬૬) સૂત્રની બૃહદ્રવૃત્તિમાં “-” પદથી હું તો એ "m' રૂપવાળા ધાતુના અગ્રહણમાં આ પ્રમાણે કારણ આપેલું છે કે, શિલ્પી = કર્મકૌશલશાલી (= કલાકાર, નિષ્ણાત) અર્થમાં જ ધાતુથી થજી પ્રત્યય લાગે છે. અને Tહું ધાતુ ગત્યર્થક હોયને (શબ્દાથક ન હોવાથી) તેનાથી થ૪ પ્રત્યય કરવામાં (ગાન - ક્રિયાકુશલરૂપ) શિલ્પી અર્થ જણાતો નથી. આથી જ અહિ ? (m) ધાતુનું ગ્રહણ કરેલું છે, પણ હું ધાતુનું નહિ. આમ (ગાનકિયાકુશલરૂપ) શિલ્પી - અથનું અનભિધાન = એટલે કે તેના અર્થનો બોધ કરાવવાનું અસામર્થ્ય જ હું ધાતુના અગ્રહણમાં કારણ છે, તો અહિ આ ન્યાયની અનિત્યતાથી શું (ફળ) આવેલું છે ? કે જેથી તમે આને આ ન્યાયની અનિત્યતાનું ઉદાહરણ કહો છો ?
સમાધાન - તમે કહો છો, તેમ નથી. કેમકે, “શિલ્પી અર્થમાં અનભિધાન રૂપ કારણથી TI ધાતુથી થષ્ટ્ર પ્રત્યય આવતો નથી ” આ વાક્યનો અર્થ એ છે કે “પ્રહળsવિશેજ: / એ પ્રસ્તુત ન્યાયાંશ હોવા છતાંય ઈષ્ટ અર્થના પ્રત્યાયને (બોધકત્વ) રૂ૫ અભિયાનના અભાવરૂપ કારણથી જસ્થ: (પ-૧-૬૬) સૂત્રમાં પ્રસ્તુત ન્યાયાંશની પ્રવૃત્તિ થવાથી તે અનિત્ય થયો. અથાત અનભિધાન (ઈર્થનું અપ્રત્યાયન) રૂપ હેતુથી પ્રસ્તુત ન્યાયને બાધિત કરવા પૂર્વક જ કેવળ શબ્દાથક શૈ (T) ધાતુનું ગ્રહણ સિદ્ધ થયું, પણ ગત્યર્થક (T) નું ગ્રહણ ન થયું. આમ આ ન્યાયને અનિત્ય માનવાપૂર્વક જ અનભિધાન રૂપ હેતુથી કેવળ શબ્દાર્થક ા ધાતુનું ગ્રહણ સિદ્ધ થયું છે, એમ વૃત્તિકાર શ્રી હેમહંસગણિજીનો કહેવાનો.ભાવે છે. આથી આ ન્યાયની અનિત્યતાનું પૂર્વોક્ત ઉદાહરણ સમુચિત છે.
૨, ટીકામાં ના રૂપના સાહચર્યથી “રા રૂપના પ્રહણનો જ આગ્રહ રાખવો, પણ રા - સંજ્ઞાના ગ્રહણ પ્રત્યે આગ્રહ ન રાખવો” એવી સિદ્ધિ કરીને આ ન્યાયથી છ એ છ ા રૂપવાળા ધાતુથી ૪ કર્યો એમ કહ્યું. તેથી ફલિત થતો અર્થ સ્વો. ન્યા. માં કહે છે - જ્ઞ8 (૫-૧-૭૯) સૂત્રમાં “રા સંજ્ઞાના ગ્રહણ પ્રત્યે આગ્રહ ન રાખવો” આવા મતલબના અર્થની સિદ્ધિ કરવા માટે જ્ઞા ધાતુના સાહચર્યના બળનું જે ઉદ્દભાવન સૂરિજીએ કરેલું છે, તે રૂપં શબ્દસ્થ (૧/૧) ન્યાયસ્થ પરબ્રજ્ઞા અંશથી રા સંજ્ઞાના જ ગ્રહણનો પ્રસંગ અહિ ને આવે, એવી બુદ્ધિથી જ કરેલું છે – એમ સ્વયં જાણી લેવું
૩૫૫