________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. (અર્થાત અહીં d j. (૧/૧) ન્યાયના મા રૂપ દ્વિતીય ન્યાયાંશની પ્રવૃત્તિની શંકાથી જ 'T' ધાતુના સાહચર્યબળનું ઉદ્દભાવને કરેલું હોય, તે સાહચય કબ્રસંશા અંશનું વસ્તુતઃ સાધક – જ્ઞાપક છે, એમ સૂચવે છે. આ પ્રમાણે “કંઈક... ધ્યાનમાં રાખવા જેવું, (પૃ. ૧૩૦) એ શીર્ષક હેઠળ સ્વપજ્ઞ-ન્યાસની અને તેને આધારિત અમે કરેલ વિવેચનની પણ પુષ્ટિ થાય છે. અથાત પ્રાપજ્ઞ8 (૫-૧-૭૯) સૂત્ર તત્ત્વતઃ “અશબ્દસંજ્ઞા' અંશનું સાધક - જ્ઞાપક છે, પણ વ્યાવહારિક દષ્ટિએ તે "કબ્રસંશા “ અંશની અનિત્યતાનું ઉદા.બને પણ છે.)
૩. પ્રશ્ન (૫-૧-૭૯) સૂત્રમાં રા સંજ્ઞા પ્રત્યે આગ્રહ ન રાખવો, એમ કહ્યું. અહીં, સંજ્ઞા થાઓ કે ન થાઓ, તેનો કોઈ આગ્રહ નથી. ફક્ત રા રૂપનું ગ્રહણ તો અવશ્ય થવું જ જોઈએ, એમ ભાવ છે.
૪. છ એ હા રૂપવાળા ધાતુથી ૩ થયો, એમ કહ્યું. તીર્ ક્ષયે / આ રી ગ.૪. ધાતુનું પતિ (૪-૨-૬) સૂત્રથી ૭ મું 1 રૂપ (ા પ્રત્યય અને કિત, ફ્તિ સિવાયના પ્રત્યાયના વિષયમાં) સંભવે છે. પરંતુ એ ધાતુ અકર્મક હોવાથી અને પ્રશ્ન (પ-૧-૭૯) સૂત્રમાં કર્મથી પર એવા રા રૂપથી ૩ પ્રત્યયનું વિધાન હોવાથી, તેનો પ્રયોગ અહિ થતો નથી. (૨/૨૦)
પિરામર્શ A. અહિ ગ્રંથકારશ્રી હેમહંસગણિજીએ સ્થ: (૫-૧-૬૬) સૂત્રમાં જ ધાતુના અગ્રહણને ન્યાયની અનિત્યતાના ઉદાહરણરૂપે ગણાવ્યું છે, જ્ઞાપકરૂપે નહિ. જો કે તે વાસ્તવિક ન ગણાય. કારણકે એવો પણ વિચાર કરી શકાય કે સ્થ: (૫-૧-૬૬) સૂત્રમાં ગત્યર્થક ના ધાતુનું પણ ગ્રહણ કર્યું હોત, તો ગત્યર્થક એવા પણ છે ધાતુથી થ પ્રત્યય લાગીને ગાનક્રિયાકુશલરૂપ શિલ્પી અર્થનું અભિયાન થવું જોઈએ. પણ તેવું થતું જ નથી. માટે હું ના અગ્રહણમાં "શિલ્પી" અર્થનું અનભિધાન = અબોધકત્વ = અપ્રત્યાયકત્વ જ કારણ છે, પણ આ ન્યાયની અનિયતા નહિ. તો પણ આ રીતે પણ આ ન્યાય વડે કહેવાયેલ અવિશેષથી આ રૂપના ગ્રહણનું અવધારણ ભગ્ન તો થયું જ. એટલે આ ન્યાયની અપ્રવૃત્તિનું સ્થળ તો ગણાશે જ. અર્થાત્ ક્ ધાતુનું અગ્રહણ થવાથી સ્વરૂપથી (સ્થૂલથી) તો આ ન્યાયની અપ્રવૃત્તિ થઈ જ ગણાશે. એ રીતે વ્યાવહારિક દૃષ્ટિથી આ ન્યાય અનિત્ય કહેવાશે.વળી આ ન્યાય નિત્ય જ હોત તો આ ન્યાયથી વિખવાળો થવાથી ફક્ત ને ધાતુનું જ ગ્રહણ શી રીતે થાત ? માટે પહેલા આ ન્યાયને અનિત્ય માનવા જોઈએ. અહિ કોઈપણ કારણસર અપ્રવૃત્તિ-માત્રના સ્થળને અનિયત્વ રૂપે દર્શાવવાનો જ ગ્રંથકારનો આશય પૂર્વોક્ત ગ્રંથકારના ઉત્તરથી જણાય છે, એમ સમાધાન કરવું. આવા વ્યાવહારિક માત્ર પણ ઉદાહરણો સ્થાન ખાલી ન રહે, તે માટે દર્શાવવાની ગ્રંથકારની ઇચ્છા પ્રથમ ન્યાય પછી આપેલ “કંઈક... ધ્યાનમાં રાખવા જેવું” શીર્ષક હેઠળ સ્વો. ન્યા. ના વિવેચનમાં પ્રગટ કરેલી જ છે.
B. કેટલાંક વિદ્વાનોના અભિપ્રાય આ ન્યાયના ૩ અંશમાંથી પ્રથમ અંશમાં જ વાસ્તવિક જ્ઞાપક છે. બીજા, ત્રીજા અંશના જ્ઞાપકો વૃત્તિમાં કહેલાં છે, સૂત્રમાં નથી. માટે વાસ્તવિક ન ગણાય. છતાંય ગ્રંથકાર અન્ય રીતે જ્ઞાપક ન મળતાં, ઉક્ત રીતે આપેલા જ્ઞાપકનું સ્થાન ખાલી ન રહે, અથવા અધ્યેતાની બુદ્ધિના વિકાસાદિરૂપ કોઈ પ્રયોજનથી આપેલા હોઈ શકે, ઈત્યાદિ સમાધાન સ્વયં વિચારવું. (૨/૨૦).
૩૫૬