________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. ७४. संज्ञोत्तरपदाधिकारे प्रत्ययग्रहणे प्रत्ययमात्रस्यैव ग्रहणं न
' તખ્તી / ૨/૧૭ |
ન્યાયાઈ મળ્યા
ન્યાયાર્થ :- અહિ સંજ્ઞાશબ્દથી – સંજ્ઞા કરનારા સૂત્રો રૂ૫ અર્થ લેવો. સંજ્ઞા સૂત્રોમાં અને ઉત્તરપદ વિધિ ના અધિકારમાં પ્રત્યાયનું ગ્રહણ કરાય, ત્યારે પ્રત્યયમાત્રનું જ ગ્રહણ કરવું, પણ તદન્ત (પ્રત્યયાંત) નું ગ્રહણ ન કરવું, એમ ન્યાયાર્થ છે.
પ્રયોજન :- A. પ્રત્યય એ પ્રકૃતિનો આક્ષેપ કરે છે. કારણકે પ્રકૃતિ વિના પ્રત્યાયની ઉત્પત્તિ થઈ શકતી નથી. આથી પ્રત્યયમાત્રના ગ્રહણથી પણ પ્રત્યયાંતનું (પ્રકૃતિ સહિત પ્રત્યયનું) ગ્રહણ પ્રાપ્ત હોયને તેનો નિષેધ કરવા માટે આ ન્યાય છે. B. ' ' . .
ઉદાહરણ :- (૧) સંજ્ઞાધિકારસબંધી - સ્થાતિવિ$િ: (૧-૧-૧૯) અહિ “સ્વાદિ પ્રત્યયાતની વિભક્તિ સંજ્ઞા થાય છે એ પ્રમાણે સૂત્રાર્થ ન કરવો', કિંતુ આ ન્યાયના બળથી, ‘ત્યાદિ પ્રત્યયો જ વિભક્તિસંજ્ઞાવાળા થાય છે,' એવો જ અર્થ થાય છે.
જ્ઞાપક :- આ અંશમાં આ ન્યાયનું સ્વાતિકર = જ્ઞાપક છે, તન્ત પર્વ (૧-૧-૨૦) સૂત્રમાં ‘મા’ શબ્દનું ગ્રહણ, તે આ રીતે - જો આ ન્યાયાંશ ન હોત તો “સા પમ્' એ પ્રમાણે કહેવામાં પણ પ્રત્યય એ પ્રકૃતિનો આક્ષેપ કરે છે' (અર્થાતુ કેવળ પ્રત્યયનો પ્રયોગ થતો ન હોયને પ્રકૃતિ સહિત જ પ્રત્યયનો પ્રયોગ થવાથી પ્રત્યયનું ગ્રહણ એ અર્થપત્તિથી પ્રકૃતિના પણ ગ્રહણને સૂચવે છે –) આ ન્યાયથી તદન્તવિધિનો = વિભક્તિપ્રત્યયાત વિધિનો લાભ થાય છે. આથી શા માટે પૂર્વોક્ત સૂત્રમાં ‘મન’ પદનું ગ્રહણ કરવું જોઇએ ? અર્થાત્ ન જ કરવું જોઇએ. પણ જે “મન્ત' પદનું ગ્રહણ કરેલું છે, તે આ ન્યાયાંશનો સદ્ભાવ હોવાથી વર્તે પ' (૧-૧-૨૦) સૂત્રમાં ના પર્ એમ પ્રત્યયમાત્રના ગ્રહણથી તદન્તવિધિ (પ્રત્યયાંતવિધિ) ની પ્રાપ્તિ નહિ થાય, એવી શંકાથી અહિ ‘મન્ત' પદનો પ્રયોગ કરેલો છે. આમ આ ન્યાયના સભાવથી જ “મન્ત' પદનું ગ્રહણ સાર્થક બનતું હોયને, તે આ ન્યાયનું જ્ઞાપન કરે છે.
આ અંશમાં આ ન્યાયની અનિત્યતા જણાતી નથી.
૨. ઉત્તરપદાધિકાર સંબંધી ઉદાહરણ :- 1 નાગેશ્વરન્ વિત્યુત્તરપટ્ટેડ : (૩-૨-૯) સૂત્રથી અનુવર્તતાં ‘ઉત્તરપદાધિકારમાં આવેલાં નાનતરતા (૨-૨-૨૪) સૂત્રમાં તન વગેરે પ્રત્યયો કેવળ જ - પ્રકૃતિ રહિત જ ગ્રહણ કરેલાં છે, પણ તદન્ત નામોનું ગ્રહણ કરેલું નથી.
પ્રશ્ન :- સૂત્રમાં સંજ્ઞા અને ઉત્તરપદના અધિકારમાં એમ શાથી કહ્યું ? અન્યત્ર કેમ નહિ ?
= ૩૩૮