________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. કોઇ વિશેષણ કહ્યું નથી, તે આ ન્યાયની આશાથી જ મુકેલું નથી. અર્થાત્ આ ન્યાયથી હૃસ્વ' ઉચ્ચારણપૂર્વક કહેલું કાર્ય પ્લતથી નહિ થાય, એવી આશાથી કોઇ વિશેષણનું ન મુકવું સંગત થતું હોયને ‘ડ્રવાર્ એવો સામાન્ય નિર્દેશ આ ન્યાયને જણાવે છે.
(૨) દીર્વોચ્ચારણપૂર્વક કહેલ કાર્યનું ઉદા. - નવીદિરામૈત્રેગ્નને (૧-૩-૩૨) સૂત્રમાં અર્થાત્ એમ દીર્ઘનું વર્જન કરવાથી પણ દીર્થસ્થાને થયેલાં ડુતનું આ ન્યાયના બળથી વર્જન ન થવાથી - સે ગોર ત્રાત, રે ગોરૂ રાત | અહિ દીર્થ સ્થાને થયેલ ડુતથી પણ પર રહેલ તે કારનું અર્થાત્ ૦ (૧-૩-૩૨) સૂત્રથી વિકલ્પ દ્વિત્વ સિદ્ધ થયું.
જ્ઞાપક :- આ અંશમાં આ ન્યાયનું ખ્યાતિકર = જ્ઞાપક છે, મનામાવો ઢીકાષ્ઠ (૧-૩-૨૮) સૂત્રથી જ દીર્થસ્થાને થયેલાં, પ્લતથી પર છે નું દ્વિત્વ સિદ્ધ થઈ જતું હોવા છતાંય, તે કરવા માટે ખુદા (૧-૩-૨૯) એ પ્રમાણે સૂત્ર કરવું. તે આ રીતે - ગાજી પો રૂપૂતેરૂ
છત્રમનિય | મા૭િ મો રૂદ્રમૂતે છત્રમનિય ! અહિ દીર્થસ્થાનીય પ્લતથી પર છે કારનું વિકલ્પ દ્વિત્વ જે ઈષ્ટ છે, તે જો અનામો ૦ (૧-૩-૨૮) સૂત્રથી પણ (ભૂતપૂર્વ દીર્ઘ એવા પ્લતનો દીર્ધરૂપે ઉપચાર કરવાવડે) સિદ્ધ થઈ જાય, તો આ (દ્વિત્વ કાર્ય માટે ખુદા (૧-૩-૨૯) સૂત્ર જ (વ્યર્થ હોવાથી) ન કરત. પણ આ ન્યાયથી બનાવો વીર્યાદા છે: (૧-૩-૨૮) સૂત્રથી દીર્ઘનું બતાવેલું કાર્ય છે, તે પ્લતથી થશે નહિ, એવી શંકાથી જ સુતાદા (૧-૩-૨૯) સૂત્ર જુદું કરેલું છે. આમ આ ન્યાયાંશ વિના સુતાદા (૧-૩-૨૯) સૂત્રની જુદી રચના અઘટમાન બનતી હોયને એ સૂત્રની રચના આ ન્યાયને જણાવે છે. A.
આ ન્યાયની અનિત્યતા દેખાતી નથી. (૨/૧૬)
| સ્વપજ્ઞ વ્યાસ
૧. આ ન્યાયની અનિત્યતા દેખાતી નથી, એમ કહ્યું. શંકા - આ ન્યાયની અનિત્યતા પણ છે. તે આ પ્રમાણે – વરૂ દિ / વગેરે પ્રયોગોમાં જટુ + + એવી સ્થિતિમાં પરવિધિ હોવાથી પહેલાં કટુ શબ્દના ૩ કારનો પ્લત આદેશ કરીને પછી આ ન્યાય અનિત્ય હોવાથી દૂJ TM: (૧-૪-૪૧) સૂત્રથી ૩ રૂ હુતનો મોર એમ ગુણ કરાશે ?
સમાધાન :- ના, એમ ન થાય. કારણકે ટ્રસ્વચ્છ ગુન: (૧-૪-૪૧) સૂત્રથી થતો ગુણ એ આમંત્ર - માત્ર અથની અપેક્ષાવાળો હોયને અંતરંગવિધિ છે. જયારે પ્લતવિધિ થવામાં તો “દૂરથી આમંત્ર્ય એવા અર્થની અપેક્ષા હોયને બહિરંગ છે, આથી અને પરાસ્તર (૩૮) - પરવિધિ કરતાં અંતરંગ વિધિ બળવાન છે, એવો ન્યાય હોવાથી પહેલાં અંતરંગ હ્રસ્વના ગુણરૂપ વિધિ જ થશે, પછી જ પ્લતવિધિ થશે. માટે અહિ પણ આ ન્યાયની અનિત્યતા ઘટતી નથી. (૨/૧૬)
પરામર્શ
A. સુતાદા (૧-૩-૨૯) સૂત્રના ન્યા. સા. લઘુન્યાસમાં આ ન્યાયનો નિર્દેશ કરેલો છે. તે આ
૩૩૬