________________
૧/૫૭. ન્યા. મં... જયારે ની ધાતુમાં કર્તામાં રહેલ અમૂર્ત એવા કર્મનો અભાવ હોય, ત્યારે ફળવાનું કર્તાની વિવંક્ષામાં પણ આત્મપદ ન થાય, જેમકે, ચૈત્રસ્ય મળ્યું વિનયતિ મૈત્ર: | અહિ અહીં મરચું = ક્રોધ રૂપ કર્મ મૈત્ર રૂ૫ કર્તામાં (ક ) નથી. હું વિનતિ | અહીં નાડુ રૂપ કર્મ કર્તસ્થ છે, પણ અમૂર્ત નથી. વૃદ્ધચી વિનયતિ | અહિ બુદ્ધિ એ ક0 - અમૂર્ત છે, પણ કર્મત્વનો જ અભાવ છે. આમ દરેક ઉદાહરણમાં તમામ શરતો ન હોવાથી આત્મપદ ન થાય.
. વળી, આ નિયમ તૃસ્થ૦ (૩-૩-૪૦) સૂત્રમાં અર્થવિશેષનું કથન ન હોવાં છતાં ય શમ્ ધાત્વર્થક = શાંત કરવું – અર્થવાળા જ ની ધાતુ સંબંધી જાણવો, પણ અન્ય અર્થવાળના ધાતુ સંબંધી આ નિયમ નથી. કારણકે આ પ્રમાણે જ શિષ્ટપુરુષોને ઈષ્ટ છે. અને આથી આ પ્રમાણે વ્યવસ્થા = અર્થ પ્રાપ્તિ થાય છે કે, મન ક્રિયાર્થક = શાંત કરવું અર્થવાળા ની ધાતુથી જો આત્મપદ થાય, તો કટ્વસ્થ અને અમૂર્ત એવું જ તેનું આપ્ય = કર્મ હોય તો થાય, પણ તેનો અભાવ હોય તો ફળવાનું કર્તાની વિવક્ષા કરવામાં પણ ન થાય. તેથી શમ્ ધાત્વર્થ = શાંત કરવું અર્થથી અન્ય અર્થમાં વર્તમાન ની ધાતુથી સર્વત્ર - ફળવત્કર્તાની વિવેક્ષા હોય કે ન હોય તો પણ - (ની ધાતુ ઉભયપદી હોવાથી) આત્મપદ - પરસ્મપદ સિદ્ધ થાય છે. જેમકે, એનાં પ્રાગંનયતે નતિ વા | : શ્રી કાતિનાથઃ | વગેરે પ્રયોગમાં પણ જે ય આદેશરૂપ સંધિનો અભાવ થયો છે, તે પણ જો શિષ્ટ - સંમત છે, તો આ ન્યાયથી તેની સિદ્ધિ જાણવી.
- (૨) ન્યાયસૂત્ર સંબંધી - અનિષ્ટરૂપની સિદ્ધિ માટે ન્યાયસૂત્રની પ્રવૃત્તિ ન થાય તેનું ઉદાહરણ જોઈએ - તોપાત્ સ્વરાકેશ: (૧/૪૯) ન્યાય, વિષ્યિતે | વગેરે રૂપોમાં વિર્ષ એવા સન્નત્તધાતુરૂપ અવયવથી વ: શિતિ (૩-૪-૭૦) સૂત્રથી પ્રત્યય પર છતાં સન્ પ્રત્યયના
નો હીન્રિય ૬ ૨ (૪-૩-૧૦૮) સૂત્રથી દીર્ઘ રૂપ સ્વરાશ કરવા માટે ઉત્સાહિત = પ્રવૃત્ત થતો નથી. કારણકે દીર્ઘ રૂપ સ્વરાદેશ શિષ્ટપુરુષોને ઈષ્ટ નથી. અને તેથી ત: | (૪-૩-૮૨). સૂત્રથી સન ના નો લોપ જ થાય.
જ્ઞાપક :- આ ન્યાયનું પ્રબોધક = જ્ઞાપક છે, તે તે સ્થળે તે તે વિશેષણોની અનુક્તિ જ. તે આ રીતે – તૃશાપૂર્વાધ્યાત્ (૩-૩-૪૦) સૂત્રમાં “શાંત કરવું – અર્થવાળા ની ધાતુથી એમ વિશેષણપૂર્વક કહેવું જોઇએ. અર્થાત્ ની ધાતુને શમન અર્થ વિશિષ્ટ કહેવો જોઇએ.
અને નોવાસ્વરાશ વતીયાન (૧/૪૯) એ ન્યાયમાં રીરિā૦ (૪-૩-૧૦૮) સૂત્રથી થતો દીર્ઘ સિવાયનો સ્વરાદેશ” એમ વિશેષણ કહેવું જોઇએ. અર્થાત્ આવા ટ્વીર્યવર્ન: એવા) વિશેષણથી વિશિષ્ટ એવો સ્વરાદેશ કહેવો જોઇએ. તેમ છતાં જે ઉક્તવિશેષણ નથી કહ્યાં, તે આ ન્યાયની આશાથી જ નથી કહ્યા. અર્થાત્ આ ન્યાયથી અનિષ્ટરૂપોની સિદ્ધિ માટે તે તે સૂત્રની કે ન્યાયની પ્રવૃત્તિ નહિ થાય, એવી શ્રદ્ધાથી જ તે તે સ્થળે અનિષ્ટરૂપોના વારણ માટે તે તે વિશેષણોની અનુક્તિ અસંગત થતી ન હોયને તે આ ન્યાયને જણાવે છે.
= ૨૮૭ =
=