________________
૧/૫૨. પરામર્શ.... અમ્ એ કેવળ (શુદ્ધ) યુધ્મદ્, અસ્મન્ શબ્દ તુલ્ય જ ગણાશે, અને તેથી કેવળ યુધ્મદ્, અમ્ભર્ શબ્દથી એકવચનમાં થતાં ા વગેરે પ્રત્યય આવતાં જેમ તેના ત્વ, મૈં આદેશો થાય છે, તેમ યુઘ્ન, અભ્ ના પણ ા વગેરે પ્રત્યય પ૨ છતાં ત્વ, મૈં આદેશની પ્રાપ્તિ કહી શકાય છે, કે જેનો પાન્નિત્યમ્ । એ પ્રસ્તુત ન્યાયથી બાધ થવો ઘટી જાય. કિંતુ, વિષઁ૦ (૩/૧૪) એ ન્યાયના સ્વોપજ્ઞ ન્યાસમાં શ્રીહેમહંસગણિજીએ ‘‘સ્મિન્ , મસ્મિન્ । એવું જ ઉદાહરણ દેખાય છે" એમ કહેલું છે. અને ત્યાં યુ વગેરેના સર્વાદિત્વની પ્રાપ્તિ માટે આ ન્યાયની પ્રવૃત્તિ કરેલી છે. અહિ ત્વ, મ આદેશોની પ્રાપ્તિ માટે આ ન્યાયની પ્રવૃત્તિ કરવી ઇષ્ટ છે. અને વિર્યં પ્રકૃતિરેવાદ । એ ન્યાયનો યુઘ્ન, અભ્ વગેરે બિન્, ર્િ પ્રત્યયાંત શબ્દ સંબંધી ટ્ટુિ પ્રત્યયના સ્પ્રિન્ આદેશરૂપ સર્વાદિ કાર્ય માટે આશ્રય થઈ શકે, તો ત્વ, મ આદેશની પ્રાપ્તિ માટે તો સુતરાં આશ્રય થઈ શકે, એમ લાગે છે. આ અંગે આ વિષયના વિદ્વાનો નિર્ણય કરી લે. આ બાબતમાં, વર્તમાન સમયમાં જેમનું સિદ્ધહેમ - વ્યાકરણ વિષયમાં વિશાળ જ્ઞાન અને બહોળો અનુભવ છે, એવા વિદ્વાન્ પંડિતવર્યનો અભિપ્રાય અમને પ્રાપ્ત થયો છે. તે આ પ્રમાણે છે - અતિત્વમ્, અતિમર્ વગેરે એકવચનમાં વિગ્રહવાળા પ્રયોગમાં યુષ્મન્, અમ્ભર્ ના જેમ ત્વ, મ આદેશો થાય છે, તેમ અન્યસંબંધી પ્રયોગોમાં પણ તે પ્રમાણે જ આદેશો થાય છે. એટલેકે અન્ય સંબંધી પ્રયોગોનું પણ મહત્ત્વ મૂળ શબ્દ જેટલું જ રાખ્યું છે. તેથી એકવચનાદિમાં વર્તમાન મૂળ યુધ્મદ્, અસ્મન્ શબ્દની જેમ એકવચન, દ્વિવચન અને બહુવચનમાં વર્તમાન યુધ્મદ્, અર્ શબ્દો અન્ય સંબંધી બન્યા પછી સ્યાદિ વિભક્તિ આવે ત્યારે પણ ‘òિવર્થ પ્રકૃતિરેવાદ' એ ન્યાયને અનુસરીને અન્ય સંબંધી થયેલ યુષ્મવું, અસ્વત્ શબ્દોને મૂળ પ્રક્રિયા પણ કરવામાં આવે છે. જેમકે, ત્યાં મતિાન્ત:, અતિત્વમ્ વગેરે પ્રથમા એ.વ.માં અતિત્વત્ આદેશ થયા પછી અતિત્વય્ એ અન્ય સંબંધી થઈ જવા છતાં મૂળ શબ્દ પ્રમાણે આદેશો થયા. તે જ રીતે અતિત્વય્ અન્યસંબંધી થવા છતાં પણ મૂળ શબ્દની પ્રક્રિયા લાગુ પડી. (અર્થાત્ અન્ય - સંબંધી હોવામાં પણ અસ્તિત્વય્ વગેરે શબ્દ બનવાથી યુર્ શબ્દનો એકવચન વગેરે નિમિત્તક ત્વ આદેશ વગેરે થયેલો છે.) તે જ રીતે એકવચવનમાં, દ્વિવચનમાં વર્તમાન શબ્દ અન્યસંબંધી બન્યો હોય ત્યારે એકવચનમાં ત્વ, મૈં આદેશ અને દ્વિવચનમાં યુવ, આવ આદેશો થાય છે. જેમકે, યુષ્માન્ આનંદે, યુધ્મયતીતિ પ્િ, યુઘ્ન શબ્દ થાય. તેના રૂપો, પ્રથમા - ત્વમ્, યુવામ્ , યૂવં। દ્વિતીયા - ત્વામ્, યુવામ્, યુષાન્ । વગેરે થાય છે. (આ પ્રમાણે અત્ ના અભ્ શબ્દ સંબંધી પણ જાણી લેવું.) આ પ્રમાણે તેઓનો આવો અભિપ્રાય પૂર્વોક્ત અમારી વાતનું પણ સમર્થન કરે છે.
,
ગમે તે હોય તો પણ સૌ પ્રથમ કહેલ ત. પ્ર. બૃહવૃત્તિનું વચન કે "નિત્ય હોવાથી ત્વ, મ વગેરે કાર્યોની પહેલાં જ યુ વગેરેથી ય વગેરે પ્રત્યય પર છતાં મેં કારનો ય આદેશ જ થાય છે," એવું કથન અને શ. મ. બૃહત્યાસમાં પણ ય આદેશરૂપ અને ત્વ, મૈં આદેશરૂપ એ ઉભયવિધિની પ્રાપ્તિ છતાં નિત્ય હોવાથી પહેલાં યત્ન થાય છે, ઇત્યાદિ જે ગ્રંથ / કથન છે, તે એ વાતની ગવાહી પુરે છે કે, યુ + ા વગેરે સ્થિતિમાં પર એવા ત્વ, મ આદેશની પ્રાપ્તિ છે જ અને તે કાર્યનો પાન્નિત્યમ્ એ પ્રસ્તુત ન્યાયથી જ બાધ કરીને નિત્ય એવો ચ આદેશરૂપ વિધિ થતાં યુષ્યા । વગેરે રૂપોની સિદ્ધિ થઈ શકી છે. આમ યુષ્યા, અસ્યા । રૂપમાં ત્વ, મૈં આદેશરૂપ ૫૨ વિધિનો બાધ કરીને ય આદેશ રૂપ નિત્ય વિધિ કરવા માટે આ ન્યાયની પ્રવૃત્તિ સાર્થક છે. અને આથી યુષ્યા, અસ્યા । વગેરે આ ન્યાયનું જે ઉદાહરણ કહેલું છે, તે પણ યથાર્થ જ જણાય છે.
વુક્ષ્મદ્રહ્મવો: (૨-૧-૬) સૂત્રસ્થ ન્યા. સા. લઘુન્યાસમાં ત્વામ્ । વગેરે રૂપોની સિદ્ધિ કરતાં કહ્યું
૨૮૧