________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ.
છે, ત્યારે તિસૃ વગેરેના ૠ ના ર્ આદેશનો નિષેધ કરવા માટે ઍનિ એ પ્રમાણે 7 કારવિષયનું વર્જન કરેલું હોય એવું કેમ ન કહેવાય ?
જવાબ :- ના, એમ કહેવું ઉચિત નથી. કારણકે જો ફક્ત નામ્ વિષયમાં જ ઉક્ત ના ર્ત્વનું વર્જન કરવાનું હોય તો અનામિ એ પ્રમાણે અસંદિગ્ધ = સ્પષ્ટ રીતે જ કહેત. (અર્થાત્ ફક્ત નામ્ .પ્રત્યયરૂપ 7 વિષયનું જ વર્જન કરવું ઇષ્ટ હોય તો નિ એમ કહેવામાં 7 આગમના ગ્રહણનો પણ સંદેહ રહેતો હોવાથી અનામિ એમ સ્પષ્ટપણે જ કહેવું ઉચિત ગણાય.) પણ જે અનિ એમ સાધારણ શબ્દથી જ 7 વિષયનું વર્જન કરેલું છે, તે ન આગમની અપેક્ષાએ જ છે, એમ ફલિત થાય છે. માટે તિસૃ શબ્દના ૠ ના ર ત્વનું 7 આગમ વિષયમાં વર્જન કરવા માટે નિ એમ જે કહેલું છે, તે આ ન્યાયથી જ તિરૃ આદેશ પહેલાં થઈ જતો હાયને સાર્થક બનતો હાવાથી આ ન્યાયને જણાવે છે.
આ ન્યાયનું અનિત્યપણું જણાતું નથી. અને ઉત્તરન્યાયનું પણ અનિત્યપણું જણાતું નથી. (૧/૫૧)
સ્વોપજ્ઞ ન્યાસ
૧. શંકા :- તિર્ આદેશ કર્યા પછી આ ન્યાયથી 7 આગમ કરવાનું કહ્યું, પણ 7 આગમવિધિ કરતાં ત્ર નો સૃિ આદેશ એ પવિવિધ હોવાથી જ પહેલાં તિરૃ આદેશ થઈ જશે, આથી આ ન્યાયની શી જરૂર છે ?
સમાધાન :- એવું નથી, 7 આગમની - તિર્ આદેશ કરેલો હોય કે,ન હોય - તો પણ પ્રાપ્તિ થાય છે. આથી 7 આગમ એ નિત્ય - વિધિ છે. અને પાત્ નિત્યં વનવત્ (૧/૫૨) એવો ન્યાય હોવાથી 7 આગમની જ અહિ પહેલાં પ્રાપ્તિ છે. આથી તેનો બાધ કરવા માટે આ ન્યાયની જરૂર છે જ. ૨. શંકા :- 7 આગમનું વ્યવધાન થતાં તિરૃ આદેશની અપ્રાપ્તિ છે, એમ કહ્યું, પણ અહિ 7 આગમવડે વ્યવધાન શી રીતે થાય ? કારણકે સ્વાઙ્ગ-વ્યવધાfય (૨/૧૨) એવો ન્યાય છે, અર્થાત્ એ ન્યાયથી તો આગમરૂપ સ્વાંગ વડે વ્યવધાન થવાનો નિષેધ કરેલો છે ?
સમાધાન :- જે શબ્દથી 7 - આગમ લાવેલો હોય તે શબ્દનું જો કાઇ કાર્ય પ્રાપ્ત હોય ત્યારે સ્વામવ્યવાય (૨/૧૨) ન્યાય ઉપસ્થિત થાય છે. અહિ તો 7 આગમ એ પ્રિયત્રિ એવા સમુદાય શબ્દથી આવેલો છે. આથી તે સમુદાયનું કાર્ય કરવામાં 7 આગમ એ ‘સ્વાંગ’ કહેવાય. પણ તિર્ આદેશરૂપ કાર્ય તો ત્રિ એવા અવયવનું થાય છે. અને ત્ર એવા અવયવની અપેક્ષાએ તો ન આગમ એ સ્વાંગ ન હોવાથી, તેના વડે - 7 આગમ વડે સ્યાદિ વિભક્તિનું ત્ર અવયવની સાથે વ્યવધાન થાય જ. માટે નાળમવ્યવધાને એમ યથાર્થ જ કહેલું છે. (૧/૫૧)
सर्वोऽदृष्टफलानर्थानागमात्प्रतिपद्यते ।
વિપરીત ચ સર્વત્ર રાયતે વવતુમાનમે ॥ ૧૭ ॥ (વા. પદી.)
સર્વ જનો અદૃષ્ટ (સ્વર્ગાદિ) ફળ આપનાર બાબતોને આગમમાંથી પ્રાપ્ત કરે છે. અને આગમમાં નિર્દેશેલી
(જુઓ પૃ. નં. ૩૪૨)
બધી બાબતોને તેથી વિરુદ્ધ જાહેર કરવી પણ શક્ય છે. (શુષ્ક તર્કથી)
૨૭૬