________________
વક્ષ. ૧/૪૬. ન્યા. મં....
કાર્ય ધ્વપ્ ને આશ્રિત હોયને આ
ન્યાયથી બળવાન છે.
શાષક ઃ- આ ન્યાયનું પ્રકટીકારક = જ્ઞાપક છે, આવા પ્રયોગો જ. અર્થાત્ વળત્ પ્રાકૃતમ્ (૧/૪૪) ન્યાયની હાજરીમાં આવા પ્રયોગની સિદ્ધિ દુષ્કર છે. છતાંય આવા પ્રયોગોની સિદ્ધિ દેખાય છે, તે આ ન્યાયના આધારે જ ઘટતી હોયને આવા પ્રયોગો આ ન્યાયને જણાવે છે.
આ ન્યાયની અલિષ્ઠતા
=
અનિત્યતા સ્પષ્ટ જણાતી નથી. (૧/૪૫)
૧. પશૂચ । માં દી આદેશ જ થયો, એમ કહ્યું. આ પ્ ને આશ્રિત કાર્ય જાણવું. અર્થાત્ ન્યાયના દ્વિતીયાંશનું ઉદાહરણ સમજવું. (૧/૪૫)
૩૫૫વિમò: ારવિમત્તિ: ।। ? / ૪૬ ॥
ન્યાયાર્થે મંજૂષા
ન્યાયાર્થ :- અહિ વનવતી પદનો સંબંધ કરવો. ઉપપદવિભક્તિવિધિ કરતાં કારકવિભક્તિવિધિ બળવાન છે.
[અહિ એટલું સમજવું કે (૧) પાસે ઉચ્ચારાયેલું પદ તે ઉપપદ કહેવાય. (૩૫ સમીપે ઉજ્વાતિ પર્વ ઉપપદ્દમ) તેના નિમિત્તે થનારી વિભક્તિ તે પણ ઉપપદ - વિભક્તિ કહેવાય. અને (૩) ક્રિયાના સાધક એવા કારક અર્થને જણાવવા માટે થતી વિભક્તિને કારક - વિભક્તિ કહેવાય.]
ઉદાહરણ :- નમસ્થતિ દેવાન્ । અહિ શક્તાર્થવષનમ:સ્વસ્તિસ્વાહાસ્વામિ: (૨-૨-૬૮) સૂત્રથી નમસ્ શબ્દના યોગ / સંબંધથી થનારી ચતુર્થી વિભક્તિ એ ઉપપદ - વિભક્તિ હોયને તેનો બાધ કરીને કર્મકારક અર્થમાં વિહિત દ્વિતીયારૂપ કારક - વિભક્તિ જ થાય. કારણકે આ ન્યાયથી તે બળવાન છે.
જ્ઞાપક :- આ ન્યાયનું જ્ઞપ્તિદ = જ્ઞાપક પૂર્વન્યાયની જેમ સમજવું. એટલે કે આવા પ્રયોગો જ આ ન્યાયનું જ્ઞાપક છે. રેવન્ માં ચતુર્થીને બદલે દ્વિતીયા થવી વગેરે પ્રયોગોની ન્યાયને જણાવે છે.
આ
=
અહિ પ્
સિદ્ધિ આ ન્યાયથી સંગત થતી હોયને તે અનિત્યતા :- આ ન્યાય અનોજસ્વી અનિત્ય છે. કારણકે, બ્રુòષ્ણસૂયાધૈર્યં પ્રતિ જોપ: (૨-૨-૨૭) સૂત્રમાં યક્ષ્મ જોવઃ । એવો કારક - વિભક્તિયુક્ત નિર્દેશ ન કરીને યં પ્રતિ જોપ: । એવો ઉપપદ - દ્વિતીયા વિભક્તિનો નિર્દેશ કરેલો છે. તે આ પ્રમાણે ધાતુ સાથે યોગ હોવાથી આ સૂત્રથી જ યદ્ શબ્દની સંપ્રદાનસંજ્ઞા સંભવે છે. આથી વતુર્થી (૨-૨-૫૩) સૂત્રથી સંપ્રદાનકારક હેતુક ચતુર્થી વિભક્તિની પ્રાપ્તિ છે અને પ્રતિ પદના યોગરૂપ નિમિત્તથી થતી ભાગિનિ 7 પ્રતિર્યંનુમિ: (૨-૨-૩૭) સૂત્રથી દ્વિતીયા રૂપ ઉપપદ વિભક્તિ પણ થવાની પ્રાપ્તિ છે. જો આ ન્યાય ઓજસ્વી = નિત્ય હોત તો ઉપપદ વિભક્તિરૂપ દ્વિતીયાનો
૨૬૫