________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. આ ન્યાયથી બચે પદમાં નમુક્ત પદ જે વી પ્રત્યય, તેનાથી તત્સદશ = ચ - સદિશ એવા જ ય કારાદિનું ગ્રહણ થવાથી ય કારાદિનું પણ પ્રત્યયરૂપે નિયમન થાય છે. અર્થાત ય કારાદિ પ્રત્યયનું જ ગ્રહણ થાય, પણ તેવા અપ્રત્યયનું નહિ. તેથી માં નાવે વેચ્છતિ, નો + થ (વચન) નૌ + વેચન) વ્યતિ, નાવ્યતિ | વગેરેમાં વેચે (૧-૨-૨૫) સૂત્રથી મો, ગૌ, ના ક્રમશઃ નવું, ઉદ્ આદેશો થાય છે. પરંતુ અસદશ એવી ય કારાદિ પ્રકૃતિનું ગ્રહણ ન થવાથી જો + પાન = mયાન, નૌયાનમ્ | વગેરેમાં ક્રમશઃ ઝવ, માત્ આદેશો ન થયા. કારણકે અહિ યાન એ પ્રત્યય નથી.
જ્ઞાપક :- આ ન્યાયનું વિભાસક = જ્ઞાપક પૂર્વની જેમ જાણવું. અર્થાત્ સૂત્રમાં વિશેષણની અનુક્તિ જ જ્ઞાપક છે. તે આ પ્રમાણે - તે તે સૂત્રમાં ય એવા પદથી ય કારાદિ પ્રત્યય - અપ્રત્યય બેયના ગ્રહણનો સંભવ છે. ઇષ્ટ તો છે કે કારદિ પ્રત્યયનું જ ગ્રહણ માટે સૂત્રમાં “પ્રત્ય' એવા કોઈ વિશેષણનો ઉપન્યાસ કરવો જોઈએ. તેમ છતાંય જે યિ એમ વિશેષણરહિતપણે કહેલું છે, તે મળે એ પ્રમાણે નગ્ન વડે ઉક્ત જે વચ પદ છે, તે પ્રત્યયરૂપે હોયને આ ન્યાયથી તેના વડે તત્સદશ એવા પ્રત્યાયનું જ ગ્રહણ થવાથી ય કારદિનું પ્રત્યયપણું જણાઇ જશે. આ પ્રમાણે આ ન્યાયની આશાથી (શંકાથી | અપેક્ષાથી) જ યિ એવું નિર્વિશેષણ વચન ઘટતું હોયને, તે આ ન્યાયને જણાવે છે.
અનિત્યતા :- આ ન્યાય ક્યારેક અનિર્ણય = અનિત્ય હોવાથી પર્હદાસ નગ્ન જ્યારે વિવક્ષિત હોય ત્યારે જ આ ન્યાયની પ્રવૃત્તિ છે. પણ પ્રસજ્ય નન્ ની વિવક્ષામાં આની પ્રવૃત્તિ નથી. માટે જ કહ્યું છે કે, વર્ષા: સટ્ટાથી પ્રસન્તુ નિષેદ્ ! પર્યદાસ નમ્ શબ્દ એ સદેશનું - સરખાનું ગ્રહણ કરનાર છે. જયારે પ્રસર્યો નન્ તો માત્ર નિષેધ કરવામાં જ તત્પર છે, પણ સદશનું = ગ્રહણ કરતો નથી. અને આથી બનતો તુ, (૧-૪-૫૯) સૂત્રમાં પ્રસજય નમ્ નો અભાવ હોવાથી નમ્ વડે ઉક્ત આ કાર એ સ્વર હોવા છતાંય, વિશેષ્યરૂપે મ કાર સદેશ કેવળ સ્વરનું જ ગ્રહણ થતું નથી, પણ આ સિવાયના તમામ સ્વરો અને વ્યંજનોનું પણ ગ્રહણ થાય છે. (અર્થાત્ પર્હદાસ નગ્ન હોત તો “ સિવાયના સ્વચ્છત નામનો” એવી વ્યાખ્યા થાત. પણ અહીં પ્રસર્યો નન્ હોવાથી “ન કારાંત નામ સંબંધી ન થાય” એમ પ્રતિષેધ માત્રનું જ તાત્પર્ય હોવાથી ““ક સિવાયના શેષ તમામ - સ્વર - વ્યંજન સંતવાળા નામ સંબંધી (સૂત્રોક્ત વિધિ થાય)” એવા અર્થ પ્રાપ્ત થાય છે.) અને તેથી તે સૂત્રથી વારિ | વગેરે સ્વરાંત નામની જેમ (પયમ્ + સિ, કમ્ =) : | વગેરે રૂપોમાં વ્યંજનાન્ત નામથી પણ સિ, મમ્ (પ્ર. કિ.એ.વ.) પ્રત્યયોનો લોપ સિદ્ધ થયો.
આ રીતે આ ન્યાયથી નગ્ન વડે ઉક્ત પદના સદશ એવા અન્યપદનું ગ્રહણ પણ થતું હોવાથી, નિષેધ માત્રમાં અંત પામનાર = ફલિત થનાર પ્રસજય નન્ને પ્રતિકૂળ આ ન્યાય છે. (
૧૭)
= ૨ ૨૪