________________
૧/૪. સ્વો. ન્યા... છે. પણ વ્યંજનની અર્ધમાત્રા જ હોવાથી તેનો એકમાત્રાવાળો હસ્વાદિ આદેશ થવાનો પ્રસંગ જ નથી. વ્યંજન અમાત્રાવાળો હોય તો તેનો આદેશ એક માત્રાવાળો કેમ હોઈ શકે ? આથી આ ન્યાયની જ શી જરૂર છે ?
સમાધાન :- એવું નથી, બે અર્ધમાત્રાવાળા વ્યંજનના સમુદાયની એકમાત્રા થવી સંભવે છે, અને તેથી “પ્રતસ્ડ' રૂપમાં ‘ક્ષ' ($ + y) ની જો હ્રસ્વ સંશા કરાય તો સ્વસ્થ 7: fપતિ (૪-૪-૧૧૩) સૂત્રથી આગમ થવાનો પ્રસંગ આવે. આ રીતે વ્યંજનના પણ હસ્વાદિ આદેશની સંભાવના હોયને વ્યંજનના હૃસ્વાદેશના પ્રસંગનું વારણ કરવા માટે આ ન્યાયનું સાફલ્ય = સાર્થકતા સંભવે છે.
વળી, “સ્વરસ્ય' એ પ્રમાણે ન્યાય - સૂત્રમાં એકવચન કહેવાથી “તિત છત્ર' વગેરેમાં આ કાર અને ૩ કાર (ક) રૂપ સ્વર - સમુદાયની બે માત્રા થવા છતાં પણ તેની દીર્ધ સંજ્ઞા ન થવાથી અના મારે ત્ લા છે (૧-૩-૨૮) સૂત્રથી છ કારનું વિકલ્પ ત્નિ ન થાય. પણ વરાત્ (૧-૩-૨૮) સૂત્રથી નિત્ય જ તિત્વ થાય. (વસ્તુતઃ બે સ્વરની દીર્ધસંજ્ઞાનો નિષેધ એ આ ન્યાયનું મુખ્ય પ્રયોજન નથી. કારણ કે પ્રશ્ય વગેરેમાં શું વગેરે વ્યંજન સમુદાયની હસ્વસંજ્ઞાનો નિષેધ બૃહદ્રવૃત્તિમાં અન્ય રીતે કરેલો જ છે. માટે ટીકામાં કહ્યા મુજબ સૂત્રમાં અનિર્દિષ્ટ સ્થાનીનું જ્ઞાપન કરવું અને તે દ્વારા વ્યંજનનો સ્થાની તરીકે નિષેધ કરવો એ આ ન્યાયનું મુખ્ય પ્રયોજન છે. અને તે પૂર્વે કહ્યા મુજબ વ્યંજન સમુદાયની ૧ માત્રા થતી હોય તેવા વ્યંજન સમુદાયના પણ હૃસ્વાદેશનો પ્રસંગ હોયને તેનો નિષેધ કરવા માટે આ ન્યાય છે.)
૨. ઘણા સ્થાનોમાં સ્થાની એવા સ્વરનું ગ્રહણ કરેલું નથી, એમ કહ્યું. જો કે સમાનાનાં તેને રી: (૧-૨-૧) અને ઋ7તિ દલ્લો વા (૧-૨-૨) વગેરે સુત્રોમાં પ્રસ્વાદેશ અને દીવાદેશ વિધિના સ્થાનીનું ગ્રહણ કરેલું છે. પરંતુ આ ન્યાયની ટીકામાં જે બે હૃસ્વાદેશ અને દીઘાશિ વિધિ કહેલાં છે, તે બેના સ્થાની ઉક્ત સૂત્રમાં ગ્રહણ કરેલાં નથી. આ સિવાય પણ gિયારુષોતો દૂ48 (૩-૨૧૧ ૧) સુત્ર અને સ્વરે તૌ દત્ત (૩-૨-૭૨) વગેરે સૂત્રમાં જ્યાં હ્રસ્વ – દીવાદશ-વિધિનો સ્થાની સૂત્રમાં નિર્દિષ્ટ નથી, તે જ સ્થાનો અહિ ટીકાગત “વહુ' શબ્દ વડે વિવક્ષિત છે. - ૩. સ્થાન શૂન્ય ન રહે તે માટે હુતનું ઉદાહરણ આપેલું છે, એમ કહ્યું. કહેવાનો ભાવ એ છે કે, ઉદાહરણ ખરેખર તે કહેવાય કે જે ઉદાહરણમાં વિવક્ષિત ન્યાયનું ફળ દશાવવું શક્ય હોય. ટે વાર ફ્રિ / ઉદાહરણોમાં તો જે સ્વરનો હુતાદેશ થયો છે, તે કૂવામw ૦ (૭-૪-૯૯) સૂત્રથી જ સિદ્ધ થાય છે. તેની સિદ્ધિમાં આ ન્યાયની કોઈ અપેક્ષા નથી. કારણ કે તે સૂત્રમાં સાક્ષાત સ્વરરૂપ
સ્થાની નિર્દિષ્ટ છે.) અને વ્યંજનનો કુંતાદેશ થવાનો કોઈપણ રીતે પ્રસંગ હોત તો તેનું નિવારણ કરવા દ્વારા આ ન્યાયનું ફળ પ્રકટ કરવું શક્ય બને, પણ તેવું બનતું નથી. કારણ કે પ્લતવિધિમાં સ્વરને જ સ્થાનિરૂપે કહેલો છે. આથી કરૂ દિ / એમ જે ઉદાહરણ બતાવેલું છે, તે કેવળ સ્થાનની પૂર્તિ માટે જ છે. પણ તાત્ત્વિક ઉદાહરણ નથી એમ સમજવું.
'૪. અન્ય મતે સૂત્રમાં સ્થાની તરીકે પ્લત અગ્રહણ “જ્ઞાપક” કહેવાશે, એમ કહ્યું, તે ઉપલક્ષણ છે. તેથી જેમ સૂરિજીના મતે = સ્વમતે હૃસ્વ અને દીર્ઘ અંશનું ઉદાહરણે અન્વય - વ્યતિરેક સહિત દર્શાવ્યું, તે પ્રમાણે, તેઓના મતે પ્લત - અંશનું ઉદાહરણ પણ કંઈક અન્વય - વ્યતિરેક સહિત બનશે, એમ જાણવું. (૧/૪)
૧૪૫