________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. કેમ કે, પ્રદાવતા નાના ૦ (૨/૧૮) ન્યાયથી તદન્તવિધિનો નિષેધ કરેલો છે.
જ્ઞાપક :- આ ન્યાયનું વ્યાપક = જ્ઞાપક છે, સુસર્વાર્ધાત્ અર્થ (૭-૪-૧૫) અને અમદૂચ શિ: (૭-૪-૧૬) એ બે સૂત્રોથી કરેલું ઉત્તરપદવૃદ્ધિનું વિધાન જ. તે આ પ્રમાણે - આ બે સૂત્રોથી જે ઉત્તરપદવૃદ્ધિ કહેલી છે, તે વહુવિષયેગ: (૬-૩-૪૫) વગેરે સૂત્રથી વિધાન કરેલાં અન્ વગેરે બિત્, નિત્ પ્રત્યય પર છતાં કહેલી છે. અને જો સુHTધ વગેરે શબ્દો રાષ્ટ્રવાચક – શબ્દાંત નામ હોવાથી અને પ્રણવતા નાના તખ્તવિધિ: (૨/૧૮) (નામ ગ્રહણ પૂર્વક જે વિધિ કહેલો હોય તે વિધિ તે જ નામથી થાય પણ તે નામ કોઈના અંતે હોય તો ન થાય) એ ન્યાયથી તદન્તવિધિનો નિષેધ કરેલો હોવાથી સુમધ વગેરે શબ્દોથી તે બિં, fખત્ પ્રત્યયો કરાશે જ નહીં. તેથી આ બે વૃદ્ધિ કરનારા સૂત્રોનો કોઈ વિષય જ ન હોવાથી અર્થાત્ તે સૂત્રો નિરર્થક હોવાથી કરવા જ ન જોઈએ. પણે તે બે સૂત્રો કરેલાં તો છે જ. તેથી જણાય છે કે – હું સર્વ વગેરે શબ્દપૂર્વક રાષ્ટ્રવાચક શબ્દોનો વિધિ કરવાનો હોય ત્યારે પ્રસ્તુત ન્યાયવડે પ્રવિતા નાના ૦ એ પૂર્વોક્ત ન્યાયનો બાધ થઈ જાય છે. આથી હું વગેરે પૂર્વક જનપદવાચી નામથી પણ નિર્વિઘ્નપણે બિન્ , fખત્ પ્રત્યય થઈ જશે - એવા આશયથી જ તે કરેલાં છે.
આ પ્રમાણે પ્રસ્તુત ન્યાય વિના પૂર્વોક્ત બે સૂત્રોમાં કરેલું ઉત્તરપદવૃદ્ધિનું વિધાન નિરર્થક બની જતું હોવાથી - એટલે કે આ ન્યાયના બળથી જ તે વિધાન સાર્થક - સંગત થતું હોયને તે ઉત્તરપદવિધાયક સૂત્રો આ ન્યાયનું જ્ઞાપન કરે છે.
અનિત્યતા :- આ ન્યાયની અસ્થિરતા = અનિત્યતા નથી. આગળના બે ન્યાયોની બાબતમાં પણ આ પ્રમાણે સમજી લેવું. (૧૨)
સોપજ્ઞ ન્યાસ |
૧, સુમધ વગેરે શબ્દોમાં આ પ્રમાણે સમાસ થાય છે. તેમના માથા તિ, સુમાથા: / અહીં સુ: પૂનાયામ (૩-૧-૪૪) સૂત્રથી તસ્કુરુષ સમાસ થાય છે. તથા સર્વે ર તે પાર્શ, સર્વનાથ: / અહીં પૂર્વા સર્વનન્યુરાપવવનમ (૩-૧-૭૯) સૂત્રથી કર્મધારય સમાસ થાય છે. તથા - સર્ષ માથાના ૩૫ર્ષમાથા: / અહીં સYડશેનવા (૩-૧-૫૪) સૂત્રથી આંશિ – તન્દુરુષ સમાસ થાય છે.
૨. પૂર્વાપુ જવ: / અહીં પહેલાં પૂર્વીશી માથાનામ્ પૂર્વમાથા: / એ પ્રમાણે અંશિતત્પરુષ સમાસ થઈને પૂર્વમાઘ શબ્દ બને છે. પૂર્વ શબ્દ જુદી જુદી અપેક્ષાએ જુદા જુદા અથવાળો થાય છે. (૧) જે તે દિશામાં મગધ દેશનો પ્રથમ (પૂર્વ) અંશ = અવયવ = પ્રદેશ = વિભાગ તે “પૂર્વમગધ” કહેવાય. પૂર્વાપર ૦ (૩-૧-૧ર) સૂત્રથી અંચિતત્પરુષ સમાસ થાય છે. પછી તેy - પૂર્વમાપુ ભવ: પૂર્વમાધ: / થાય. આમ અહીં “પૂર્વ' શબ્દ અવયવવાચી છે. (મગધદેશના પ્રથમ અવયવ = ભાગમાં થનારો - એમ અર્થ થાય.)
(૨) બીજો અર્થ એવો પણ થાય. જો અહીં પૂર્વ દિશામાં રહેલ હોવાના કારણે (મગધદેશનો) અવયવ પણ પૂર્વ કહેવાય અને તે પૂર્વ એવા અવયવના યોગથી અવયવી એવો મગધ દેશ પણ “પૂર્વ
= ૧૩૬
=