________________
પ્રસ્તાવના
૩૫ ચૂકતા નથી, જેમકે કૃણમુખે માત્ર એક જ પંક્તિને આ ક કવિએ ઉચ્ચારી છે.
नारोपि चापं मनुराजपुत्रैः
રપ ચાપ તુર્ત શબ્દચમત્કૃતિ અને શબ્દાલંકાર ઉપરાંત કવિ અર્થચમત્કૃતિ જન્માવવામાં પણ કુશળ છે, અને એમાં કવિની કાવ્યપ્રતિભાને સંસ્પર્શ જોઈ શકાય છે. જાણીતા અર્થાલંકારને કવિ સારી રીતે પ્રયોજે છે. અર્થશ્લેષનું એક સુંદર ઉદાહરણ જુઓ–
द्विजेन पश्यतानेन केवलं न धनुर्गुणः ।। परां कोटिं निजप्राणगुणोऽपि गमितः क्षणात् ॥
–ૌલિવર. ૨૨૮ અહીં કવિએ ગુણ શબ્દ પર કરેલે શ્લેષ આસ્વાદ્ય છે. એ પછી શ્લેષ અને ઉપમાનું એક સુંદર ઉદાહરણ દ્રૌપદીને જોઈને અજુનના ચિત્તમાં ઉદ્ભવતા પ્રતિભાવના નિરૂપણમાં જોવા મળે છે. સ્વયંવરમાં વરમાળા લઈને આવતી દ્રૌપદીને જોઈને અર્જુન કહે છે–
ललितेषु कृतोत्कर्षा गरिष्ठगुणसङ्गिनी । सवंशप्रभवा भाति स्मरस्येव धनुर्लता ॥
" –ીપરીસ્વા ૨.૨ અહીં કવિ દ્રૌપદીને કામદેવની ધનુલતા સાથે સરખાવે છે અને શ્લિષ્ટ વિશેષણ બન્નેને સમાન રીતે લાગુ પડે છે. ભીમ કર્ણના ભાથામાંથી બાકીનાં બાણ કાઢી નાખીને એને લેવાનાં બે બાણે બતાવે છે ત્યારે પ્રતિહાર જે ઉપમા આપે છે તેમાં કવિની કલ્પનાશક્તિને સુંદર પરિચય થાય છે. પ્રતીહાર કહે છે
शरजालेऽमुना क्षुण्णे परिशिष्टावुभौ शरी। युगान्तसंहृते विश्वे देवौ हरिहराविव ॥ .
-द्रौपदीस्वयंवर १.१३ સ્વયંવરસભામાં પ્રવેશતી દ્રૌપદીને જોઈને જ જુદા જુદા રાજવીઓના ચિત્તમાં પ્રગટતા પ્રતિભાનું વર્ણન કરવામાં કવિની કાવ્યશૈલી ખીલી ઊઠી છે. શિશુ પાલની ઉક્તિમાં સુંદર ઉસ્પેક્ષા છે. તે કહે છેमृगीदृशोऽस्याः वदनारविन्द
लावण्यखर्वीकृतकान्तिवर्गः । શ શાહ્ન કિતશોધ શરૂ.
लभच्छलेनाञ्चति डिम्बमन्तः ॥ . -द्रौपदीस्वयंवर २.२