________________
ફાગણ વદ આઠમ દિને, મરૂદેવી જ દીક્ષા પણ તેહીજ દિને, સુર નર મળી ગયે. . ૧૦ સુમતિ અજિત જન્મસાર, સંભવ જિન અવન, આઠમ દિન બહુ જાણજે, કયાણક તિથિ ભવન. છે ને તે અષ્ટમી તપ ભવિયણ કરેકર્મ તપાવે જેહ તપ કરતાં જસ સંપજે, શુભ ફળ પામે તેહ છે ૧૨ .
શ્રી અષ્ટમી સ્તવન
ઢાળ ૧ લી હરે મારે ઠામ ધરમના સાડા પચવીશ દેશો, દીપેરે તહાં દેશ મગધ સહુમાં શિરે રે લોલ, હરે મારે નયરી તેમાં રાજગૃહી સુવિશેષજે, રાજે રે તિહાં શ્રેણક ગાજે ગજપરે રે લોલ ૧ હરે મારે ગાય નયરપુર પાવન કરતાં નાચજે, વિચરતા તિહાં આવી વીર સમોસર્યા રે લોલ, હરિ મારે ચૌદ સહસ્ત્ર મુનિવરના સાથે સાથ, સુધારે તપ સંયમ શીયલે અલંકર્યા રે લોલ૨ હાંરે મારે ફૂલ્યા રસભર રુલ્યા અંબ કદંબ, જાણું ૨ ગુણશીલવાન હસી રોમાંચીયે રે લોલ હારે મારે વાયા વાય સુવાય તિહાં અવિલંબને, વાસે ૨ પરિમલ ચિહું પાસે સંચિયે રેલેલ છે કે છે
હારે મારે દેવ ચતુવિધ આવે કડાકોડ, | વિગડું ૨ મણિ હેમ રજવ, તે રચે રે લોલ