SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ જગ્યા જે વદિ આઠમે, મુનિસુવ્રત સ્વામી, નેમ અષાડ સુદિ આઠમે, અષ્ટમી ગતિ પામી. છે ૫ છે. શ્રાવણ વદની આઠમે, નમિ જમ્યા જગભાણું તેમ શ્રાવણ સુદિ આઠમે, પાસજીનું નિર્વાણ, છે ભાદવા વદિ આઠમ દિને, ચવીયા સ્વામી સુપાસ, જિન ઉત્તમ પદ પામને સેવ્યાથી શિવવાસ. ૭ | અષ્ટમી તપ આરાધિરએ, ભાવ ધરી ઉલ્લાસ, આઠ આત્માને ઓળખે, પામે લીલ વિલાસ. તે ૧ છે આઠ બુદ્ધિ ગુણ આદરે, વળી અષ્ટાંગહ ગ; અષ્ટ મહાસિદ્ધિ સંપજે, નાવે શોકને રોગ. | ૨ | રોગ પ્રષ્ટિને આદરોએ, મિત્રાદિક સુખકાર, અષ્ટ મહામહ ટાળીએ, જીમ પામે ભવપાર. ૩ છે પ્રવચન માતા આઠને, આદર ધરી મનરંગ; આઠ જ્ઞાનને ઓળખી, શિવ વધુ કરે સંગ. . ૪ ગણી સંપદા આઠમી, આઠમ દિને ધાર; નરક તિર્યંચગતિ દુખની, તેહને નહિ ચારે. પ આઠ જાતિ કલશે કરીએ, નહવરાવ જિનરાય, આઠ જન જાડી કહી, સિદ્ધ શિલા મુનિરાય. ૬ પૂઅષ્ટપ્રકારની, સમજી કરે તસ મમ; અષ્ટમી કરતાં પ્રાણીઓ, ક્ષય કરે આઠ કર્મ. ૭ છે દૂર કરી આઠ દોષને, તિમ અડ ગુણ પાળો; જ્ઞાન દર્શન ચારિત્રના આઠ અતિચાર ટાળે છે ૮ છે આઠ આઠ પ્રકારનાએ, ભેદ અનેક પ્રકાર અષ્ટમી ફળ પ્રભુ ભાખીઆ, ત્રિગડે બેસી સારી છે ૯
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy