SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ એકેકી ઈદ્રિય વશ પડીઆ, મૃગઅલિ મતપતંગ ગય નવયા હે મુનિ જે પાંચે વશ નવિ રાખે, તેહને દુખ જિનવર લાગે છે. મુનિ ૫ એ ભાવના એમ દિલ પરતે, દુષ્કૃત કમરને ક્ષય કરતે હે મુનિ શુદ્ધ નિર્મળ જ્ઞાન તે પાવે, આતમને શિવપદ ઠાવે છે. મુમિ | દો પચ મહાવ્રતની પચવીશ, ભાવના કહી લવલેશ હે; મુનિ શ્રી ખીમાવિજય ગુરૂ રાય, જસ વધે સેવતાં પાયા છે. જે મુનિ ૫૭ છે અષ્ટમીનાં ચૈત્યવંદને મહા સુદી આઠમને દિન, વિજયા સુત જાયે તેમ ફાગણ સુતી આઠમે, સંભવ ચવી આ છે ૧ | ચૈતર વદની માઠમે, જમ્યા અપભ જિર્ણોદ, દીક્ષા પણ એ દિલ લહી, હુઆ પ્રથમ મુનિચંદ, જે ૨ આ માધવ સુદિ આઠમ દિને, આઠ કર્મો કર્યા દ્વારા અભિનંદન ચડ્યા પ્રભુ, પામ્યા સુખ ભરપુર. ૩ એહીજ આઠમ ઉજળી, જમ્યા સુમતિ જિર્ણ આઠ અતિ કળશે કરી, વરાવે સુર ઈદ, , ૪
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy