SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ હાંરે મારે ચોસઠ સુરપતિ સેવે હડહડજો, આગેરે રસ લાગે ઈદ્રાણી નાચે રે લોલ; જે જ છે હાંર મારે અણિમય હેમ સિંહાસન બેઠો આપજે, ઢાળે રે સુર ચામર સણિ રત્ન જયારે લોલ, હાંરે મારે સુણતાં દલિ નાદ ટળે સવિ તાજે, વરસે રે સુર પુલ સરસ જાનું અડયારે લેલ છે ૫ છે. હરે મારે તાજે તેજે ગાજે ધન જેમ લુંબજે, રાજેરે જિનરાજ સમાજે ધર્મને રે લોલ; હાંરે મારે નિરખી હરખી આવે જન મન હુંબ, પિર રસ ન પડે ઘેષે ભર્મમાં જે લેલ છે ૬ હાંરે મારે આગમ જાણી જિનને શ્રેણિકરાય, આવ્યો રે પરિચે હય ગય રથ પાયગેરે લે; હરિ મારે દેહ પ્રદક્ષિણા વંદી બે ઠાય, સુણવારે જિનવાણી માટે ભાગે રે લોલ; જે ૭ છે હરિ મારે ત્રિભુવન નાયક લાયક તવ ભગવતજે, આણીરે જન કરૂણા ધર્મ કથા કહે રે લોલ, હરે મારે સહજ વિધ વિસારી જગના તજે, સુણવારે જિન વાણી મનમાં ગહરાહે રે લોલ; ૮ કાળ ૨ જી વીર જિનવર ઇમ ઉપદિશે, સાંભળે ચતુર સુજાણ; મેહની નિંદમાં કાં પડે, ઓળખે ધર્મનાં ઠાણ, એ ૧ વિરતિએ સુમતિધરી આદર, પરિહરે વિષય કષાય રે, બાપડા પંચ પરમાઇથી, પડે કુગતિમાં થાય વિરતિ | ૨છે
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy