SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ પ હાંસી ફરસી જાણીએ, સુનિ ટાયા તેહના દ્વાષ વ્રત ન પલાયર, જા એણિ પેરે ભાવના ભાવતા, સુનિ॰ પામે ભવના પાર વંદું પાયા રે; શ્રી ગુરૂ ખીમાવિજય તળેા, સુનિ મહિમા મહિમા સાર જગજસ ગાયારે; "પા શ્રી જ્ઞાનપ`ચમીનાં ચૈત્યવંદના, ॥ ૧ ॥ ત્રિગડે ખીઠા વીરજિન, ભાખે વિજન આગે; ત્રિણી ત્રિડું લેકજન, નિપુર્ણા મન રાગે. આરાધા બન્ની ભાતસે, પાંચમ અનુઆળી; જ્ઞાન આરાષન કાણે, એન્ડ્રુ જ તિથિ નિદ્ઘાળી. ॥ ૨ ॥ જ્ઞાન વિના પક્ષુ સારિખા, જાણેા એણે સંસાર; જ્ઞાન આરાધનથી લડે, શિવ પદે સુખ શ્રોકાર્. જ્ઞાનરહિત ક્રિયા કહી, કાશકુસુમ ઉપમાન વૈકાલાક પ્રકાશ કર, જ્ઞાન એક પરધાન. જ્ઞાની શ્વાસોશ્વાસમાં, કરે કર્મોના છે; પૂર્વ કાડી વરમાં લગે, અજ્ઞાની કરે તેહ. દેશ આરાધક ક્રિયા કહી, સર્વ સારાધક જ્ઞાન; જ્ઞાન તણે! મમિા ઘણું, અંગ પંચમે ભગવાન. ॥ ૬ ॥ ॥ ૩ ॥ ॥ ૪ ॥ ॥ ૫ ॥ પંચમાસ લઘુ પંચમી, જાવછત્ર ઉત્કૃષ્ટી; પંચવરસ પાંચ માસની, પંચમી કરા શુભ દૃષ્ટિ. ॥ ૭॥
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy