SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ એકાવનહિ પંચનેએ, કાઉસગ્ન લેમ્સ કેરે ઉજમણું કરે ભાવશું, ટાળે ભવ કેરે. ૮ એણી પેરે પચમી આરાહિયે, આણી ભાવ અપાર, વરદત્ત ગુણમંજરી પરે, રંગવિજય લહે સારી છે ૯ છે શ્રી સૌભાગ્ય પંચમી તણે, રાયલ દિવસ શિણગાર પાંચ જ્ઞાનને પૂછએ, થાય સફળ અવતાર. છે ૧ . સામાયિક પસહ વિષ, નિરવ પૂજા વિચાર, સુગંધ ચૂર્ણાદિક થકી, જ્ઞાન ધ્યાન મનહર. મે ૨ ! પૂર્વ દિશી ઉત્તર દિશી, પીઠ રચી ત્રણ સારી પંચવર્ણ જિન બિંબને, થાપી જે સુખકાર, ૩ છે. પંચ પંચ વસ્તુ મેળવી, પૂજા સામગ્રી ભેગ; પંચ વર્ણ કળશ ભરી, હરીએ દુઃખ ઉપગ. ૪ યથાશકિત પૂજા કરે, મતિજ્ઞાનને કાજે, પંચજ્ઞાનમાં દૂરે કહ્યું, શ્રી જિનશાસન રાજે. . પ . મતિ શ્રતવિણ હવે નહિ એ, અવધિ પ્રમુખ મહાજ્ઞાન, તે માટે મતિ ધૂરે કહ્યું, મતિ શ્રુતમાં મતિમાન. | ૬ ક્ષય ઉપશમ આવરણને, લબ્ધિ હેયે સમકાળે, સ્વામ્યાદિકથી અભેદ છે, પણ મુખ્ય ઉપગ કાળે. . ૭ લક્ષણ જે ભેટ છે, કારણ કારજ યોગ મતિ સાધન શ્રત સાધ્ય છે, કંચન કળશ સંગ. ૮ પરમાતમ પરમેશ એ, સિહ સકળ ભગવાન; મતિજ્ઞાન પામી કરી, કેવળ લક્ષ્મી નિધાન, _ ૯ છે
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy