SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ દશમા શિતલ નાથજી, બીજે શિવ પામ્યા સાતમા ચકી અરજિન, જમ્યા ગુણ ધામ. . ૭ એ પાંચે જિન સમરતાંએ, ભવિ પામે દેય ધર્મ, સર્વવિરતિ અને દેશવિરતિ, ટાળે પાતિક મમ. ૮ / વીર કહે દ્વિતીયા તીથી, તે કારણે તમે પાળે ચંદ્રકેતુ રાજા પરે, આતમ અજવાળે. . ૯ તે સાંભળી બહુ આરે, પ્રાણી જ તીથી સારી તે આરાધતાં કેઈનાં, થયા આતમ ઉદ્ધાર. ૧૦ ચઉ વિહાર ઉપવાસ કરી, બીજ આશ વિવેક નયસાગર કહેવીર જિન, લો મુજને શિવ એક. ૧૧. બીજનું સ્તવન પ્રણમી શારદ માય, શાસન વીર સુહંકજી; બીજ તીથી ગુણ ગેહ, આદર ભવિયણ સુંદરૂછ. ૧ એહ દિન પંચ કયાણુ, વિવરીને કહું તે સુણજે છે; મહા સુદી બીજે જાણ, જન્મ અભિનંદન તણે છે. ૨. શ્રાવણ સુદીની હૈ બીજ, સુમતિ ચવ્યા સુરલોકથીજી, તારણ • દધિ તેહ, તસ પદ સેવે સુરકથી ૩ સમેતશીખર શુભ સ્થાન, દશમા શિતલ જિન ગણુંજી ચિત્રવદિની હે બીજ, વર્યા મુક્તિ તસ સુખ ગણુંજી ૪ ફાળુન માસની બીજ, ઉત્તમ ઉજવલ માસની અરનાથ તસ યવન, કર્મ ક્ષય તવ પાસનીશ છે ૫. ઉત્તમ માઘ માસ, શુદિ બીજે વાસુપૂજ્ય એહીજ દિન કેવળના, શરણ કરે જિનરાજનેજી. ૬
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy