________________
કરણી રૂપ કરે ખેત, સમક્તિ બીજ તિહાંછ ખાતર કીરીયા હે જાણ, ખેડ સમતા કરી જિહાં ૭ મા ઉપશમ તપ નીર, સમક્તિ છોડ પ્રગટ હવે, સતેષ કેરી અહેવાડ,
પચ્ચખાણ વ્રત ચૂકી છે. જે ૮ . નાસે કર્મ રિપુ ચાર, સમક્તિ વૃક્ષ ફળે તિલાંજી માંજર અનુભવ રૂ૫, ઉતરે ચારિત્ર ફળ જિહાંજી, ૯ શાંતિ સુધાર સવારિ, પાન કરી સુખલજીએજી; તબલસમ જો સ્વાદ,
જીવને સંતેષ રસ દીજીએજી ૧૦ બીજ કરે બાવીશ માસ, ઉત્કૃષ્ટો બાવીસ વરસની ચૌવીહાર ઉપવાસ,
પાળીએ શીળા વસુધાસની. છે ૧૧ છે આવશ્યક દેય વાર, પડિલેહણ દેય લીજીએ; દેવવંદન ત્રણ કાળ,
- મન વચ કાયાએ કીજીએજી. છે ૧૨ ઉજમણું શુભ ચિત્ત, કરી કરીએ સંજોગથી જિન વાણું રસ એમ, પીજીએ સુત ઉપયોગથીજી ૧૩ હણ વિધિ કરી હો બીજ, રાગને દ્વેષ દૂર કરી કેવળ પદ લડી તાસ, વરે મુક્તિ ઉલટ ધરી છે. જિન પૂજા ગુરૂ ભક્તિ, વિનય કરી સે સદાજી પદ્યવિજય સુશિષ્ય
ભક્તિપાએ સુખ સંપદા. ૧૫