SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ રાય બંધન રાગ , તેહને ભવિ તજીએ; મુજ પરેશિતલ જિન કહે, બીજ દિન શિવ ભજીએ. ૩ જીવાજીવ પદાર્થનું, કરે નાણ સુજાણ; બીજા દિને વાસુપૂજ્ય પરે, કહે કેવલ નાણ. ૪ નિશ્ચય નય વ્યવહાર દેય, એકાંતે ન રહીએ, અજિન બીજ દિને ચવિ, એમજિના આગલ કહીએપો વર્તમાન ચાવીશીએ, એમ જિન કલ્યાણ આજ દિને કેઈ પામીયા, પ્રભુ નાણું નિવણ. એ છે એમ અનંત વીશીએ. હુમા બહુ કલ્યાણ જિન ઉત્તમ પદ પદમને, નમતા હોય સુખખાણ, ૭૫ એવી શમા જિન રાજજી, ચંપાપુરી આવે, ચૌદ સહસ અણગારના, સ્વામી તેહ કહાવે. એ ૧ | અહી કેશ ઉચા સહ, સમવસરણ વિરચાવે, ત્રિભુવનપતિ ગુરૂ તેહમાં, ઉપદેશ વરસાવે છે ર છે જિત શત્રુ રાજા તિહાં, પ્રભુને વન આવે, તે પણ સમસવરણ માંહી, બેસી હરષિત થાવે, તે ૩ છે ભવિફજીવ તારણ ભણું, મૈતમ પૂછે જિનને, બીજ તીથિ મહિમા કહે, સંશય હરણ પ્રભુ અમને, કા તવ પ્રભુ પર્ષદા આમલે, બીજને મહિમા ભાખે; પંચ કલ્યાણિક જિન તણ, તે સહુ સંઘની સાખે. પ બીજે અજિત જનસીઆ, બીજે સુમતિ યવન બીજે વાસુપૂજ્ય, લઘુ કૈવલજ્ઞાન. ૫ ૬
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy