SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૯ આખું જાવે છે ખુટી, કરે શું તું માથાકુટી, ખુટી તેની નહીં ખૂટી ૨. મૂળ ઉ૦ ૨ પાણીમાંહી પરપટે, ખેલ ચહુ એમ બે - માન નહી એમ મોટો છે. મૂળ કુળ કટુંબ કબીલે તારો, માન નહી મન મા એ દીન થશે ત્યારે છે. મૂળ કુ૪ અખે જે તેને સારું, તે તે નહીં બાઈ તારું માને કેમ માર મારૂં . મૂવ ક. ૫ ચેતી લેને જાય ચાલી, કરી માથાકુટ ખાલી, માયામાં શીદ રહે માલી છે. મૂ. ૬૦ ૬ કાયા માયાથી રહે ન્યારા, અરૂપી અલખ ધારે બુદ્ધિસાગર મન પ્યારા રે. મૂરખ પ્રાણી કલ્યો. છ શાને તું કરે છે માયા રે, નાહક પ્રાણી, મરડી મુછને ચાલે, મગરૂરી માંહી હાલે, જવું પડે હાથ ઠાલે રે. નાહક પ્રાણી શાને પ્રભુનામ નહીં લીધું, સંતને દાન ન દીધું, કપટ વિષ પ્રેમથી પીધું રે. નાહક શાને ૨ શાંતમાં તું ભૂલે ભારી, આખી તે ઉંમર હારી, થાશે કેણુ ગતિ તારી છે. ના. શા. 8 ખોદે તે પડે છે પહેલો, પરના બુરામાં વેલ; મનમાં સમજી ને મેલો ૨. ના. શા. ૪ બીજનું દેખીને સારું, મનમાં લાગે નહીં . ભલું થશે કેમ તારે છે. ના શાને કપટથી કાળું થાસે, વાર મન વિસવાસે; તેથી તું તે છેતરાશે ૨. ના શાને ૬
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy