SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ઉમર આ રાખમાં રાળ, ન જેવું ચિત્તમાં એળી, ગળી તે ગવની એળી,ઉદકમાં જંગી બળી: ૭ નથી ઘરબાર આ તારા, નથી સુત દ્રવ્ય કે હાશ, ધરી લે ધમની ધારા, કહ્યું હું માની લે મારા. ૮ હવે તે ચિત્તમાં ચેતી, ધરમની એડને ખેતી, - શીખામણ હું કહું કેતી, વૃથા તું પીલમાં રતી. ૯ વિનયમુનિ વદે ભાવે, ગઝલ એ પ્રેમથી ગાવે, સુધે સત્ય સમજાવે, સમય આ ફરી નાવે. ૧૦ એણે આ દેહ પામી, જુવાની જેરમાં જામી, ભજ્યા ભાવે ના જગવામી, વધારે શું કર્યો સારે. ૧ પડીને શેખમાં પૂરા, બની શૃંગારમાં શુરા, કર્યાં કૃત્યે બહુ બુરાં, પતાવ્યો શી રીતે વારે ૨ ભલાઈ ના જરા લીધી, સુમાગે પાઈ ના દીધી; કમાણી. ન ખરી કીધી, કહો કેમ આવશે આરે. શમાને અંદગી ગાળી, ન આણ વીરની પાળી જસે અંતે અરે ખાલી, હાઈ બસ પાપને ભા.૪ નકામા શોખને વામે, કર ઉપકારના કામે; અચળ રાખે રૂડાં નામે, વિવેકી વાત વિચારે. ૫ સદા જિનધર્મને ધરજે, ગુરૂ ભક્તિ સદા કરજે, ચિદાનંદ સુખને વરજે, વિવેકી મુકિતને વજે૬ કુલો કરે છે પુલી ૨, મૂરખ પ્રાણી, કાયા માયા જુઠી કેવી શાંઝવાના નીર જેવી, તેને તુચ્છ કરી દેવી છે. * મુખ પ્રાણી કુચે કરે છે ફુલીરે. એ અકણી. ૧
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy