________________
મીકા એ મારગ લાગ્યા, બકરી સમ બનીયા બહુ હાથી
ભીખ માગીને ભાગ્યા ત્યાંથી. સુ. ૮ ઘરબાર ઘરેણને મેલી, અત લખી આપે જુગટુ ખેલ;
બેરી બાળકને કુણ બેહી. . ૯ વ્યસને વધશે એથી ઝાઝા, નિજ કુલતાણી ઘટશે માજા
ફીટકાર તણું વાગે વાજાં. સુ. ૧૦ છે સટ્ટામાંહે પાપ અતિ, મૃત્યુથી પામે માઠી ગતિ,
નરકાદિક પણું સંઘરતું નથી. સુ. ૧૧ છે ઉત્તમ ધંધાઓ બહુએ, કરી મહેનતને રળતા સહુએ;'
હિતકારક છે તુજને કહુએ. સુ. ૧૨ કેશવ સીખ ઉર પર સારી, તજ અને શત્રુ ધારી,
હારી બેઠા કેઈ જખ મારી. સુ. ૧૩
અર ઓ ભાઈ જ જાલી, રહ્યો છું મેહમાં માલી;
ન જોયું આપ નિહાળી, રહ્યો જ. ભાવને ઝાલી. ૧ કંઈક નિજ હિત સંભાળી, પકડને પુન્યની ડાળી
ન કરી માયાજ તે વહાલી, ગુમાવી અંદગી ખાલી. ૨ વરસ પચાસ તે વીત્યાં, કરી ન આત્માની ચિંતા;
ન ગાઈ ધમની ગીતા, પકડશે કાળ એચિંતા. 8 મળીએ દેહ બહુમૂલી, ગયે દેવા વિષે ડુલી,
પકડી તે પાપની પુળી, કનક મુકો ધમ ધુલી. ૪ મુસાફર બે દિવસને , મુસાફરી બંગલે આવ્ય;
. • નથી આ બંગલો તારે, વૃથા તું બેલમાં મારા. ૫ કહું છું પ્રેમથી વહાલા, હવે તે હાથમાં માળા,
ઉપાધિના તજી ભાલાં, હદયનાં ખોલને તાળાં. ૬