SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૦ પઢ ળાને ત્યાગી સદગુરૂ શીખ માગી; બુદ્ધિસાગર લટ જોગી રે, નાક પ્રાણી. શાને તુ કરે માયા રે. ૭ ૬ જોતાં જોતાં ચાલ્યા ગયા હૈ, જોઢીઆ તારા; રમણિક રઢીમાળા, રંગે શ્યાને રૂપાળા, મરી ગયા બહુ વ્હાલા રે, જોડીઆ તાશ. જોતાં ૧ ખમા ખમા જેની થાતી, જગ આણુ વરતાતી; ચાલ્યા પરશન વાટી રે, જોડીઆ તારા. જોતાં ૨ જીતા બુટ પહેરી ચાલ્યા, વ્યભિચારી થઈ મ્હાલ્યા; ધારમાંડે ગાંધી ઘાલ્યા ?, જોડીયા તારા. પાઘડી તેા માથે વાલી, ફર્યા દેશેાદેશ મ્હાલી; જાતાં ૩ માણે તે ગયા ખાલી રે, જોઢીઆ તારા, જોતાં ૪ નાત જાતને જે નડે, વેર ઝેરથી જે લડે; પાક તેની જોને પડે રે, જોડીઆ તારા. જાતાં પ ચેતી હત્યાને નરનારી, હિત શીખામણ સારી; બુદ્ધિસાગર સુખકારી રે. જેડી તારા. નતાં ટ્ ७ સજી ઘરબાર સારૂં,મીથ્યા કે છે મારૂં મારૂં, તેમાં નથી કીસ્યું તારૂં?, પામર પ્રાણી, ચેત તા ચેતાવું તને ૨. એ-આંકણી ૧ તારે હાથે વવરાશે, તેટલું જ તારૂ' થાસે; ચૈત॰ ૩ ઔલતા મોજાને જાશે રે, પામર૦ ચેત૦ ૨ માંખીએ તેા મધ કીધું, ન ખાધુ ન દાન દીધું; લુંટના રેલુંટી લીધું કે, પામ૨૦ ખગેરીને હાથ ખાલી, ઓચિંતાનું જાડું ચાલી; કરે માથાકુટ ઠાલી, પામર્૦ ચેત૦ ૪
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy