SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ હે પ્રભુ ભકતવછલ ભગવંત છે, આઈ વસે મનમરિ સાહિબ માહરે રે લ. ૧ હે પ્રભુ ખીણ ન વિસારું તુજ જે, તબેલીના પાનતી પર ફરતે રે લોલ, હે પ્રભુ લાગી મુને માયા જેર જે, દિgયર વાસી રુસાહિબ તમને હેરત ૨ લેલ. ૨ હે પ્રભુ તું નિસનેહી જિનરાય છે, એક પખી પ્રીતલડી કિણ પર રાખીયે રે લોલ હે પ્રભુ અંતરગતની મહારાજ જે, વાલી વિશુ સાહિબ કેહને દાખીયે રે લોલ. ૩ હે પ્રભુ અલખ રૂપ થઈ આપજે, - જઈ વો શિવમંદિરમાંહે તુ જઈ રે લોલ, પ્રભુ લા તુમાર ભેદ જો, સુત્ર સિદ્ધાંત ગતિમું સાહિબ તુમ કહી રે લોલ. ૪ હે પ્રભુ જગજીવન જિનરાય છે, | મુનિસુવ્રત જિન મુજારે માનજે માહરે રે લોલ, હે પ્રભુ પય પ્રણમી જિનરાય છે, ભવ ભવ શરણે સાહિબ સ્વામી તાહરો રે લોલ. ૫ હે પ્રભુ રાખશું હૃદય મોઝાર જે, આપને શામળીયા પદવી તાહરી રે લોલ, પ્રભુ ૩૫વિજયને શિષ્ય જે, મોહનને મન લાગી માયા તાહરી ૨ લેલ.
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy