SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ Sણ વિધ પરખી મનવિશરામી, જિનવર ગુણ ને ગાવે, વનબંધુની મહેરનજરથી, આનંદઘનપઢ પાવે. હે મહિa૦ ૧૧ તુજ સુજ રીઝની રીઝ, અટપટ એહ ખરીરી, લટપટ નાવે કામ, અટપટ ભાંજ પરીવી. મલ્લિનાથ તુજ રીઝ, જન રીઝે ન હુએરી, દેય રીગણને ઉપાય, સામું કાંઈ ન જુએરી. દુરારાધ્ય છે લેક, સહુને સમ ન શશીરી; એક દુહવાએ ગાઢ, એક જે બેલે હસીરી. લોક લેટેત્તર વાત, રીગ છે દેય જુઈરી; તાત ચક ધુર પૂજ્ય, ચિંતા એ હુઈરી. રીઝવ એક સાંઇ, લોક તે વાત કરી; શ્રી નવિજયસુશિષ્ય એહિજ ચિત્ત ધરેરી, ઓગણીશમા શ્રી મહિનાથ જિન સ્તુતિ મલિલ જિન નમીએ, પૂર્વનાં પાપ ગમીએ ઇદ્રિય ગણ દમીએ, આણ જિનની ન કમીએ ભવમાં નવિ ભમીએ, સર્વ પરભાવ વમીએ; નિજ ગુણમાં રમીએ, કમ મળ સર્વ ધમીએ. મલિ જિનેશ્વર વાને વીલા, દી મુજ સમકિત લીલા અણ પરણે જિણે સંયમ લીધે, સુધા સંયમ શીલાજી
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy