SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર ભોજન સરસ્યાં, પિરસ્યાં કુકસ બાકસ કૌન જમે. ચિ૦૪ નીલ વર્ણ તનુ કાન્તિકે આગે, મરતામણિ છબી દુર ભમે ચિ૦ ૫ ન્યાયસાગર પ્રભુ પામી જગમાં, હરિહર બ્રા કૌન નમે. ચિ સેવક કિમ અવગણીએ હે મહિલ જિન ! એ અબ શોભા સારી, અવર જેહને આદર અતિદીએ, તેહને મૂલ નિવારી. હે મલ્લિ૦૧ જ્ઞાન સ્વરૂપ અનાદિ તમારું, તે લીધું તમે તાણી જુઓ અજ્ઞાન દશા રીસાવી, જાતાં કાણું ન આણી. હે મહિલ૦ ૨ નિદ્રા સુપન જાગર ઉજાગરતા, તુરિય અવસ્થા આવી, નિદ્રા સુપન દશા રિસાણ, જાણી ન નાથ મનાવી. હે મલ્લિ૦ ૩ સમક્તિ સાથે સગાઇ કીધી, સ્વપરિવારણું ગાઢી; મિથ્યામતિ અપરાધણ જાણી,ઘરથી બાહિર કાઢી. હે મહિલ૦૪ હાસ્ય અરતિ રતિ શેક દુશંછા, ભય પામર કરસાલી; નેકષાય શ્રેણી ગજ હડતાં, શ્વાન તણું ગતિ ઝાલી. હે મહિલ૦૫ રાગ દ્વેષ અવિરતિની પરિણતિ, એ ચરણ મેહના યોદ્ધા વીતરાગ પરિણતિ પરિણમતાં, ઉઠી નાઠા બેઠા. હો મહિલ૦ ૬ વેદય કામા પરિણામ, કામ્ય કરમ સહુ ત્યાગી, નિકામી કરૂણારસ સાગર, અનંત ચતુષ્ઠ પદ પાગી હે મલ્લિ૦૭ દાનવિઘન વારી સહુ જનને, અભયદાન ૫૦ દાતા; લાભવિઘન જગવિઘન નિવારક, પરમ લાજરસ માતા. હે મલિ૦ ૮ વીય વિધન પંડિત વિયે હણી, પૂરણ પદવી મેગી; પગ દેવિઘનનિવારી, પૂરણ ભેગીસુભગી. હે મહિa૦ ૯ એ અઢાર દૂષણ વજિત તનુ, મુનિજન વંદે ગાયા અવિરતિ રૂપકોષનિરૂપણ, નિરક્ષણ મનભાયા મહિલ૦૧૦
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy