SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ જીનપદ સેવા નિત્ય કરે,સમકિત સુચિયારી; જજ્ઞેશ જક્ષ સાહામણેા, દેવી ધારણી સારી; પ્રભુપદ પદ્મની સેવના, કરે જે નર નારી; ચિદાનદ નિરૂપને લહે તે નિરધારી, ૨ અર જિનવર શયા, જેહની દેવી માયા, સુદન નૃપ તાયા, જાસ સુવર્ણ કાયા; નદાવત્ત પાયા, દેશના શુદ્ધ દાયા! સમવસરણ વિરચાયા, ઈંદ્ર ઈંદ્રાણી ગાયા. ઓગણીશમા શ્રી મલ્લિનાથ જિન ચૈત્યવદન મલ્લિનાથ ગણીશમા, જસ મિથિલા નયરી; પ્રભાવતી જસ માવડી, ઢાળે કર્મ વયરી. તાત શ્રી કુશ નરેસરૂ, ધનુષ પચીશની કાયા; લંછન કળશ મંગળ કરૂ, નિમમ નિરમાયા. વરસ પચાવન સહસતુ એ, જિનવર ઉત્તમ આય; પદ્મવિજય કહે તેહને, નમતાં શિવમુખ થાય. ઓગણીશમા શ્રી મદ્ધિનાથ જિન સ્તવન ચિન્તકોન રમે ચિત્ત કૌન રમે, મલ્લિનાથજી વિનચિત્ત કૌનરમે; શણી પ્રભાવતી માતા જાયા, કુંભ નૃપતિ શ્રુત કામ ક્રમે. ચિત્ત ૧ કામ કુલ જીમ કામિત પૂર,, કુંભ લગ્ન જીનમુખ ગમે. ચિ૰ ૨ મિથિલા નયરી જનમ પ્રભુકા, દર્શન દેખત દુ:ખ શમ્. । ચ૦૩
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy