SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ કર રાગ દ્વેષ દાય અલ મહી, ખાંધ્યા મા સરાડ; હવે પ્રભુ તુમ્હેં આગળ રહી, વિનતિરૂં કર જોડ, શ્રીપ ધનમાંહિથી છેડવા, ઉતારા ભવપાર, શ્રી ૭ હષ્ઠુિર દેવ સેવ્યા ઘણા, નવિ પામ્યા . હું સાર. શ્રી રૅ સહસવદત ન તવી શકે, તુજ ગુણુ અગમ અપાર; જિમ રયણાયર રત્નના, નવિ વિલસે પાર. આચારજ પંડિત ઘણા, સત્યવિજય ગુરૂરાય; કપુરવજય તસ પાટવી, વિજનને સુખદાય. શ્રી ૮ ખીમાવિજય તસ પાટવી,જિનવિજય મુપસાય; પતિ ઉત્તમવિજયના પદ્મવિજય ગુણગાય. શ્રીન અઢારમા શ્રી અરનાથ જિન સ્તુતિ ૧ શ્રો અરનાથ અનેશ્વરૂ, ચક્રી સક્ષમ સહે; કનક વરણુ છબી જેહની, ત્રિભુવન મન માહે; ભાગ કરમના ક્ષય કરી, છન દીક્ષા લીધી; મન:પવ નાણી થયા, કરી ચેાગની સિદ્ધિ માગશિર શુદ્ધિ એકાદશી, અર દીક્ષા લીધી; મલ્લિ જન્મ વ્રત દેવલી, નમી કેવળ રૂદ્ધિક દશ ક્ષેત્રે ત્રણ ચાહનાં, પાંચ પંચ કલ્યાણુ, તિણે એ તિથિ આરાષતાં, લઠ્ઠીએ શિવપૂર ઠાણુ. અંગ અય્યાર આરાધવાં, વલી ખાર ઉપાંગ, મૂલ સૂત્ર ચાર ભલાં, ષટ્ છેદ સુચંગ; દશ પંચના દીપતાં, નદી અનુયાગ દ્વાર; આગમ એહુ આરાધતાં, લડાલજલ પાર.
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy