SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ४०८ પરને દોષ ન અછતા દીજીએ, પછએ જે જિનવાણી, ઉપશમ રસશું ચિત્તમાં ભીંજીએ, કીજીએ સુજશ કમાણજી.ધ. ૫ ચૌદમા શ્રી અનંતનાથ જિન ચૈત્યવંદન અનંત અનંત ગુણ આગરૂ, અધ્યા વાસી, સિંહસેન નુપ નદને, થયે પાપ નિકાસી. સુજસા માતા જન્મીઓ, ત્રીશ લાખ ઉદાર, વરસ આઉખું પાળીયું, જિનવર જયકાર, લંછન સિંચાણાતણું એ, કાયા ધનુષ પચાસ જિનપદ પઘ નમ્યા થકી, કહીએ સહજ વિલાસ. 3 ચિદમાં શ્રી અનંતનાથ જિન સ્તવને. ધાર તરવારની સેહલી, દેહલી ચૌદમા જિનતણી ચરણસેવા, ધારપર નાચતા દેખ બાજીગરા સેવના ધાર પર રહે ન દેવા.ધાર૦૧ એક કહે સેવીએ વિવિધ કિરિયા કરી,ફળ અનેકાન્ત લોચન ન દેખે, ફળ અનેકાન્ત કિરિયા કરી બાપ રડવડે ચાર ગતિમાંહિ લેખે ધાર૦ ૨ ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતાં, તત્વની વાત કરતાં ન લાજે ઉદર ભરણાદિ નિજ કાજ કરતાં થકાં, માહ નડિયા કણિકાળ શ. ધરા૦ ૩ વચન નિરપેક્ષ વ્યવહાર જુઠો કહ્યો, વચન સાપેક્ષા વ્યવહાર સાચે વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફળ, સાંભળી આરીં કંઈ રાચે ધાર૦ ૪
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy