________________
૪૦૬.
વિમળ વિમળ પોતે થયાએ, સેવક વિમળ કરે તુજ પા પા વિમળ પ્રત્યે, એવું ધરી સનેહ. તેરમા શ્રી વિમલનાથ જિન સ્તવને.
૩
દુઃખ દોહગ દ્વરે કન્યાં, સુખ સંપtણ ભેટ
ધીંગ ધણી માથે કાયા રે, કુણ ગજે નર બેટ. વિમળજિન દીઠા લેયણ આજ હાશ સિયાં વાંછિત કાજ વિમળ૦૧
ચરણ કમળ કમળા વસે રે, નિર્મળ થિરપદ દેખ સકલ અથિર પદ પરિહરિ રે, પંકજ પામર પેખ વિમલ૦ ૨
મુજ મન તુજ પદ પંકજે રે, લીને ગુણ મકરંદ રક ગણે મદર ધરા રે, ઇ ચંદ્ર નાગિં, વિમલ૦ ૩
સાહેબ સમરથ તું ધણી રે, પાસે પરમ ઉધાર મન વિશરામી વાત છે, મારા આતમ સો આધાર. વિમલ૦ ૪
દરિશણ દીઠ જિનતણું રે, સંશય ન રહે વેધ દિનકર કભર પસરતર, અંધકાર પ્રતિષેધ વિમલ છે
અગિયારી મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે કેય) શાંત સુધારસ ઝીલતી રે, નિરખત તૃપ્તિ ન હેય. વિમલ૦ ૬
એક અરજ સેવક તણી રે, અવધારે જિનદેવ કૃપા કરી મુજ હજીએ ૨, આનંદઘન પદ સેવ. વિમલ૦ ૭
સેવે ભવિયા વિમલ જિનેસર, દુલહા સજજનસંગાઈ, એવા પ્રભુનું દરિસણ લેવું તે, આળસમાંહે ગંગાજી. સે. ૧ અવસર પામી આળસ કશે, તે મુરખમાં પહેલો ભૂખ્યાને જેમ ઘેવર દેતાં, હાથ ન માંડે ઘેલછે. સે. ૨