________________
૪૦૫
અધ્યાતમ જે વસ્તુ વિચારી, બીજા જાણ લબાસી રે; વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન મત વાસી રે. શ્રી
તુમ બહુમિત્રી રે સાહિબા, હારે તે મને એક તુમ વિણ બીજે રે નવિ ગમે, એ મુજ હેરી ૨ ટેક
શ્રી શ્રેયાંસ કૃપા કરે. એ આકાણી ૧ મન રાખે તમે સવિતણાં, પણ હિ એક મળી જાઓ, હલચા લખ લોકને, સાથી સહેજ ન થાઓ. શ્રી. ૨ રાગ ભારે જનમન રહે, પણ તીહું કાલ વૈરાગ; ચિત્ત તમારા જે સમુદ્રને, કેઈ ન પામે રે તાગ, શી. ૩ એહવારું મન મેળવ્યું, કેળવ્યું પહેલા ન કોઇ; સેવક નિપટ અબુઝ છે, નિર્વ લેશે તમે સાંઈ શ્રી ૪ નિરાગીશું રે કિમ મિલે, પણ મળવાને એકાંત; વાચક યશ કહે મુજ મિલે, ભકતે કામણવંત શ્રી ૫
અગ્યામાં શ્રીશ્રેયાંસનાથ જિન સ્તુતિ વિષ્ણુ જયમાત, જેહના વિષ્ણુ તાત,
પ્રભુના અવદાત, તીન ભુવને વિખ્યાત સુરપતિ સંઘાત, જાસ નિકટે આયાત,
કરી કર્મને ઘાત, પામીયા મોક્ષ સાત ૧
તેરમા શ્રી વિમલનાથ જિનનાં ચિત્યવંદને કંપીલપરે વિમળ પ્રભુ, શ્યામા માત મહાર કૃતવર્મા નૃપકુળ ન. ઉચ્ચમિ દિનકાર, લંછન રાજે વરાહનું, સાઠ ધનુષની કાયા સાઠ લાખ વરસાંતણું, આયુ સુખદાય.