SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ તુરિય ભેદ પડિવૃત્તિ પૂજા, ઉપશમ ખીણ સગી રે; ચહા પૂજા ઈમ ઉત્તરઝયણે, ભાખી કેવલ ભેગી રે, સુ. ૭ એમ પૂજા બહુ ભેદ સુણીને, સુખદાયક શુભ કારણું રે ભવિક છવ કરશે તે લેશે, આનંદઘન પદ ધરણું રે. સુ૮ વઘુપણ હું તમ મન નવિ માવું રે, જગગુરૂ તમને દિલમાં લાવું રે; કણને જે એ સાગાશી રે, કહે શ્રી સુવિધિ જિર્ણોદ વિમાસી રે.૧ મુજ મન અણુમાંહે ભક્તિ છે ઝાઝી રેતેહ દરીને તું છે માજી રે યેગી પણ જે વાત ન જાણે છે, તે અચરિજ કણથી હુઓ ટાણે ૨. અથવા થિરમાણે અથિર ન માને , માટે ગજ દર્પણમાં આવે છે, જેહને તેજે બુદ્ધિ પ્રકાશી રે, તેહને દો એ સાબાશી રે.૩ ઊર્વમૂલ તરૂઅર અધ શાખા રે, છેદ પુરાણે એહવી ભાખી રે, અચરિજ વાળે અચરિજ કીધું રે, ભક્ત સેવક કારજ સીધું રે. ૪ લાઠ કરી જે બાળક બોલે છે માતાપિતા મન અમિયને તેણે રે શ્રી નવિજય વિબુધનો શીરો રે, યશ કહે ઈમ જાણે જગદીશ . ૫ નવમાં શ્રી સુવિધિનાથ જિન રસ્તુતિ નર દેવ ભાવ દે, જેની સાથે સે; -જેહ દેવાધિદેવે, સાર જગમાં જવું છે, જોતાં જગ એહવે, દેવ કે ન તેહ, સુવિધ જિન જેહ, એક્ષ દે તતખે.
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy