SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ નવતત્વની સ્તુતિ છવાઝવા પુણ્યને પાવા, આશ્રવ સંવર તત્તાજી, સાતમે નિર્જરા આઠમે બપ, નવમે મોક્ષપદ સત્તા; એ નવ તત્તા સમકિત સત્તા, ભાંખે શ્રી ભગવંતાજી, ભુજ નયર મંડણ રિસહસર, વદે તે અરિહંતાજી. ૧ ધમાધમ્મા માસા પુગલ, સમયા પંચ અવાજ, નાણુ વિજ્ઞાણુ શુભાશુભ યોગે, ચેતન લક્ષણ જીવા, ઈત્યાદિક દ્રવ્ય પ્રરૂપક, કલેક લિથુંદાળ, પ્રહ ઉઠી નિત્ય નમિ વિધિથું, સિત્તરિસે જિન ચંદાજી. ૨ સૂમ બાર દેઈ એકેંદ્રિ, બિ તિ ચરિદિ દુવિહાજી, તિવિહા પંચિંદિ પજજતા, ને અપજતા તે વિવિહાજી, સંસારી અસંસારી સિધ્ધા, નિશ્ચય ને વ્યવહારાજી. પન્નવણાદિક આગમ સુણતાં, લહિએ શુદ્ધ વિચારાઇ. ૧ ભુવનપતિ વ્યંતર તિષિવર, વૈમાનિક સુર વૃંદાજી, ચોવીશ જિનના યક્ષ યક્ષિણી, સમકિત દષ્ટિ સુરિંદાજી, ભુજનગર મહિમંડલ સઘળે, સંઘ સકલ સુખ કરજે, પંડિત માનવિજય ઈમ જપ, સમકિત ગુણ ચિત્ત ધરજે. ૪ શ્રી દશવૈકાલિકના નવમા અધ્યયનની સઝાય. વિનય કરે જે ચેલા, વિનય કરે છે, શ્રી ગુરૂ આણુ શીશ ધરે જે, એ આંકણી કોધી માનીને પરમાદી, વિનય ન શીખે વલી વિખવાદી છે. ૧૦ ૧
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy