SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ મંત્ર ફળે જગ જસ વધે, દેવ કરે રે સાનિદ્ધ બહાચર્ય ધર જે નર, તે પામે નવવિધ પાત્ર ૯ શેઠ સુદર્શનને ટલી, શૂલી સિંહાસન હેય, ગુણ ગાયે ગગને રે દેવતા, મહીમા શિયલને જોય. પા. ૧૦ મુલ ચારવિનું એ ભલું, સમતિ વૃદ્ધિ નિદાન; શીલ સલીલ ઘરે જિકે, તસ હેય સુજસ વખાણ. પા. ૧૧ ચેથી ભાવનાની સઝાય. દેહા ઈમ ભવભવ જે દુઃખ સહ્યાં, તે જાણે જગનાથ ભય ભજન ભાવઠહરણ, ન મળે અવિહડ સાથ. તિનું કારણ જીવ એકલે, છેડી રાગ ગલપાસ, સવિ સંસારી જીવશું, ધર ચિત ભાવ ઉદાસ, હાળ ચોથી ચિથી ભાવના ભવિયણ મન ધર, ચેતન તું એકાકી રે; આ તિમ જાઈશ પરભવ વળી, ઈહાં મુકી સવિ બાકી રે. મમ કર મમતા રે, સમતા આદર. ૧ આણે ચિત વિવેકે , વારલીયાં સજજન સહુએ મળ્યાં સુખ દુઃખ સહેશે એકે છે. મઠ ૨ વિત વહેંચણ આવી સહુએ મળ્યાં વિપત્તિ સમય જાય નારી રે દવ ગળતે દેખી દશદિશે પુલે, જેમ પંખી તરૂવાસી ૨. મ૩ ષટખંડ નવનિધી ચૌદયણ ધણી, ચેસઠ સહસ સુનારી રે; છેડે છેડી રે ચાલ્યા એકલા. હાર્યો જેમાં જુગારી રે. મ૪
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy