SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ હળ ત્રિભુવન કટક બિરૂદ ધરાવતે, કરતાં ગર્વ ગુમાને છે ત્રાગા વિણ તેનાગા સહુ ચલ્યા, રાવણ સરીખા રાજાને રે. મ૦૫ માલ રહે ઘર સ્ત્રી વિશ્રામતા, પ્રેતવના લગે લેકે રે; ચય લગે કાયા રે આખર એકલે, પ્રાણ ચલે પરલોકો જેમ નિત્યકલા બહુમેબે દેખી, બહપણે ખટપટ થાય રે, વલીયાની પેરે વિહરાશ એક, ઈમ બૂઝયો નનિરાય રે. મળ૭ શ્રી દશવકાલીકના ચોથા અધ્યયનની સજઝાય. સ્વામી સુધર્મા રે કહે જંબુ પ્રત્યે, સુણ સુણ ગુણ ખાણ, સરસ સુધારક હુંતી મીઠી, વીર જિનેશ્વર વાણી. સ્વામી ૧ સુમ બાદર ત્રસ થાવર વલી, જીવ વિરાહણ ટાલ; મન વચન કાયા રે વિવિધ સ્થિર કરી, પહેલું વત સુવિચાર. સ્વા૨ ફોધ લોભ ભય હાસ્ય કરી, મિથ્યા મ ભાંખે રે વયણું ત્રિકરણ અદ્ધ વ્રત આરાધજે, કરી દિવસ ને રાયણું, સ્વા8 ગામ નગર વનમાંહે વિચરતાં, સચિત્ત અચિત્ત તૃણ માત્ર, કાંઈ અડધાં મત અંગીરે, ત્રીજુ વત ગુણ પાત્ર. સ્વા. ૪ સુરનર તિર્યંચ નિ સંબધીયાં, મૈથુન કર પરિહાર; વિવિધ ત્રિવિધ તું નિત્ય પાલજે, શું વત સુખકાર. સ્વા. ૫ ધન કણ કંચન વસ્તુ પ્રમુખ વણી, સર્વ અચિત્ત સચિત્ત પરિગ્રહ મૂચ્છીરે તેની પરહરી, ધરી વ્રત પંચમ ચિત્ત. સ્વા૦૬ પંચ મહાવ્રત એણે પણે પાલજે, ટાળજે ભેજન શત્રિ, પાપસ્થાનક સઘળાં પરહરી,ધરજે સમતા સવિ ભાંતિ. સ્વા. ૭ પદવી પાણી વાયુ વનસ્પતિ, અનિએ સ્થાવર પચ, બિતિ ચઉ પચિદિ જલચર થલચરા, ખયરા ત્રસ એ પચવા. ૮
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy