SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૩ એ બિ પૂજાથી આરાધક, ઇશાન ઈ કહાણી તિમ સુરિયા પ્રમુખ બહુ સૂરવર, દેવીણ સમુદાયાજી, નંદીશ્વર અઠ્ઠાઈ મહેત્સવ, કરે અતિ હર્ષ ભરાયા; જિન ઉત્તમ કહયાણ વિશે, પદ્યવિજય નમે પાયાજી. ૪ અબ્રહ્મચર્યની સજઝાય. પાપસ્થાનક શું વરજીએ, ગતિ મૂલ અભ. જગ સવિ મુંઝવે છે એમાં, છે કે તે અચંભ. પા. ૧ રૂડ લાગે છે એ ધુર, પરિણામે અતિકૂર ફલ કિંપાકનાં સારિખું, વરજે સંજન ર. પા. ૨ અધર વિદ્રમ સ્મિત ફૂલડાં, કુચ ફ8 કઠીન વિશાલ; રામા દેખી ન રચીયે, એ વિષ વેશી રશાલ. પા. ૩ પ્રબલ જલિત અયપતલી, આલિંગન ભલું તત નરક કુવાર નિતંબીની, જઘન સેવન એ દારત, પા. ૪ દાવાનલ ગુણ વન તણે, કુલમથી કુર્જક એ શજધાની મહરાયની, પાતક કરતા જેહ. પાત્ર પ્રભુતાએ હરિ સારી, રૂપે મયણ અવતાર સીતાએ રે રાવણ યથા, છેડે પરનર નાર. પાટ દશશિર રણમાંહે રેળવ્યાં, રાવણ વિવશ અર્બ, રામ ન્યાયે રે આપણે, રેખે જગ જય સ્થંભ. પા. ૭ પા૫ અંધાયે રે અતિ ઘણું, સુકૃત સકલ ક્ષય જાય; સાદાચારીનું ચિત, કદાય સફલ નહિ થાય. પા. ૮
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy