SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ હ૭છે. સરવારથ સિદ્ધ થકી ચવીએ, મરૂદેવી ઉર ઉત્પન્ન તે; જુગલાધમ શ્રી રૂષભજીએ, એથતણે દીન ધ. ૧ ત્રિપાસ અભિનંદન એ, ચવિયા વળી પાસે નાણ તે; વિમળ દીક્ષા ખટ એમ હુઆ એ, સંપ્રતિ જિન કયાણ તે. ૨ ચાર નિક્ષેપે સ્થાપના એ, ચવિહ દેવનિકાય તે; ગૌમુખ ચૌવિહ દેશના એ, ભાખે સૂત્ર સમુદાય તે. ૩ ચૌમુખ ને ચકેશ્વરી એ, શાશનને રખવાળ તે; સુમતિ સંગસુવાસના એ, તેહથકી નય નિહાળ તે. ૪ ચાર ચાહતા જિનનિ સ્તુતિ રૂષભ ચંદ્રાનન વંદન કીજે, વાણિ દુઃખ વારેજી વહમાન જિનવર વળી પ્રણ, શાવતા નામ એ ચારે; ભરતાદિક ક્ષેત્રે મળી હેવે, ચાર નામ ચિત્ત ધારે છે; 'તિએ ચારે એ શાશ્વત જિનવર, નમીએ નિત્ય સવારેજી. ૧ 'હર્વેિ અધ તીર્થો લેકે થઈ, કેડી પનરસું જાણા; ઉપર કેરી બેંતાલીસ પ્રણ, અડવન લખ મન આણેજી; છત્રીશ સહસ એશી તે ઉપર, બિંબત પરિમાણજી. અસંખ્યાત વ્યંતર જોતિષીમાં, પ્રણમું તે સુવિહાજી. ૨ રાયપાસણી છવાભિગમે, ભગવતી સૂત્ર ભાખી, જીપ પન્નતિ કાણુગે, વિવરીને ઘણું દાખી; વતિય અશાશ્વતી જ્ઞાતાકપમાં, વ્યવહાર પ્રમુખે આખી તે જિન પ્રતિમા લેપે પાપી, જયાં બહુ સૂત્ર છે સાખી. ૩
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy