SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ થળી. સુરમણિ હે પ્રભુ સુરમણિ પામ્યા હથ, આંગણે હે પ્રભુ આંગણે મુજ સુરતરૂ ફળ્યા છે. ૨ જાગ્યા હો પ્રભુ જગ્યા પુન્ય અંકુર, માગ્યા હે પ્રભુ મુહ માગ્યા પાસા હજાજી, વઠયા હે પ્રભુ વુકયા અમિરસ મેહ, નાઠા હે પ્રભુ નાઠા અશુભ શુભ દિન વા . ૩ ભૂખ્યા હે પ્રભુ ભૂખ્યા મજ્યા ધૃતપુર, તરસ્યા હે પ્રભુ તરસ્યા દિવ્ય ઉદક માન્યાજી; થાક્યા હે પ્રભુ થાક્યા મળ્યા સુખપાળ, ચાહતા હે પ્રભુ ચાહતાં સજજન હેજે હળ્યા. ૪ દીવ હે પ્રભુ દી નિશા વન ગેહ, સાખી હે પ્રભુ સાખી થલે જળકા મળી કલિયુગે હે પ્રભુ કલયુગે દુલ્ફહો તુજ, દરિશન હે પ્રભુ દરિશન લલ્લું આશા ફળી છે. ૫ વાચક હે પ્રભુ વાચક યશ તુમ દાસ, વિનવે હે પ્રભુ વિનવે અભિનન્દન સુણેજી; કહીએ હે પ્રભુ કહીએ મ દેશ છે, દેજે હે પ્રભુ દેજે સુખ દર્શન તજી. ચોથા શ્રી અભિનંદન જિન સ્તુતિઓ સંવર સુત સાચે, દાસ સ્વાહાક વાગે થયે હીરે જાગે, મોહને દેઈ તમાચો; પ્રભુ ગુણ ગણ મા, એહને ધ્યાને રાચે પ્રભુ પદ સુખ સાથે, ભવ્ય પ્રાણ નિકા.
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy