SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮ ચોથા શ્રી અભિનંદન જિન ચૈત્યવંદને નંદન સંવર રાયને, ચોથા અભિનન્દન, કપિલંછન વંદન કરે, ભવાખ નિકંદન, ૧ સિદ્ધાથી જસ માવી, સિદ્ધારથ જસ તાય; સાડા ત્રણસેં ધનુષ માન, સુંદર જસ કાય. ૨ વિનીતાવાસી વંદીએ એ, આયુ લખ પચાય; પૂરવ તસ પદ પવને, નમતાં શિવપુર વાસ. ૩ વિશદશારામસમાન, કમલમલચારૂવિલેચન, શુચિગુણ સુતરામભિનન્દન, જ સુનિલતાંચિત ભૂઘન: ૧ જગતિ કાન્તહરીશ્વર લાછિત, કમસાહ ભૂરિકૃપાનિધે, મમરામહિતસિદ્ધિવિધાયક, વંદપર કમપીહ ન ત. ૨ પ્રવરવર સંવર ભૂપતેતનય નીતિવિચક્ષણ તે પદમ, શરણમતુ જિનેશ નિરન્તર, રુચિર ક્ષતિ સુયુતિ ભૂત મમ.8 ચૌથા શ્રી અભિનંદન જિન સ્તવને અભિનન્દન જિન દરિસણ તરસીએ, દરિસણ ફુલજ દેવ મત મત સે રે જઈ પૂછીએ, સૌ થાપે અહમેવ અભિગ ૧ સામાન્ય કરી દરિસણ દેહિલું, નિરણય સકલ વિશેષ મામેં ઘેર્યો છે કેમ કર, રવિ શશિરૂપ વિલેખ. અ. ૨ હેતુ વિવાદે હે ચિત્તધરી જોઈએ, અતિ દુરગમ નયવાદ આગમવાદે હે ગુરૂગમકે નહિ, એ સબલે વિષવાલ અ. ૩
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy