________________
૩૦ ઘાતિ ડુંગર આડા અતિ ઘણુ, તુજ દક્ષિણ જગનાથ; ધીઠાઈ કરી મારગ સંચ, સેંબુ કોઈ ન સાથ. અભિ- ૪ દરિસણ હરિસણું તે જે ફિરે, તે રણુઝ સમાન, જેને પિપાસા હા અમૃતપાનની, કેમ ભાંજે વિષપાનઅભિ- ૫ તરસ ન આવે મરણ જીવનતણે, સીઝે જે દક્ષિણ કાજ; દરિસણ દુર્લભ સુલભ કૃપા થકી, આનંદઘન મહારાજ. અભિ૦૬
અભિનંદન આણંદમાં, અતિશય લીલા અનંત લાલ રે, સંવરરાયને બેટડે, સંવર સુખ વિલસંત લાલ ર. અ. ૧ સિદ્ધારથને લાડલે, સિહારથ ભગવાન લાલ રે, એ જુગતું-જગતી તો વિચરે મહિમ નિધાન લાલ . અ૨ ચાલે ગજ ગતિ બેલશ્ય, કામ કેશરી કરે નાશ લાલ રે, દપિ દિનકર તેજથી, શીતલ સહેજ વિલાસ લાલ રે. અo a વરસે વાણી મેહર્યું, તષ્ણા તટિનિ શેષ લાલ રે, આતમ સંપદ્ધ વેલડી ક્ષાયિક ભાવે પિષ લાલ રે. અ. ૪ બાંધ્યું ભાવના સાંકળે, મુજ ચંચળ ચિત્ત લાલ રે, લાંછન મિશ ચરણે રહ્યો, વાનર કરે વિનીત લાલ ર. અ. ૫ તિરિગઈ ચપલાઈપણું વારો આપ વિવેક લાલ રે; સમાવિજય જિન ચાકરી, ન તઈ ત્રિવિધ ટેક લાલ રે. અ૬
જે રે,
તમે જે જે જેજે રે, વાણીને પ્રકાશ તમે જે જે ઉઠે છે અખંડ ધ્વનિ, જને સંભલાય; નર તિરિય દેવ આપણી, સહુ ભાષા સમજાય, તુ
૨૪
૧