SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૭ દાતણ ન કરે પણ ન ધરે, દેખે નવિ નિજ રૂપ રે, તેલ ન ચોપડીયે ને કાંસકી ન કીજે, દીજે ન વાવ્ર ધુપ કે. સુર જિ. ૬ માંચી પલળે નવિ બેસીજે, કીજે ન વિંજણે વાય રે ગૃહસ્થ ગેહ નવિ બેસીજે, વિણ કારણે સમુદાય કે, મુ. જ૦ ૭ વમન વિરેચન રોગ ચિકિત્સા, અગ્નિ આરંભ નવિ કીજે રે, સેગઠા શેત્રુંજ પ્રમુખ જે કીડા, તે પણ સવી વરજે કે મુ૦ જિ. ૮ પાંચ ઈદ્રિય નેજવશ આણી, * પંચાશ્રવ પચ્ચખીજે રે, પંચ સમિતિ ત્રણ ગુપ્તિ ધરીને છકાય રક્ષા તે કીજે કે. મુજિ. ૯ ઉનાળે આ તપના લીજે, સીયા શીત સહીએ રે શાંત શાંત થઈ પરિસહ સહેવા, સ્થિર વરસાલે રહીએ કે. મુળ જિ. ૧૦ ઈમ દુર કરણ બહુ કરતાં, ધરતાં ભાવ ઉદાસી રે; કર્મ ખપાવી કે હુઆ. શિવ રમણીશું વિલાસી કે, મુ. જિ. ૧૧ દશકાલીક ત્રીજે અધ્યયને, ભાગે એહ આચાર રે; લાલવિજય ગુરૂ ચરણ પસાયે, - વૃદ્ધિાવજય જયકાર કે. મુજિ. ૧૨
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy